________________
પ્રશ્નોત્તરી ભાગ-1
૧૭૭
પ્રશ્ન ૯૧૫, નરક આયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ કરો ઘટે છે.
(૧) અવબંધિ, (૨) અધુવોદયી, (૩) અધુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી.
પ્રશ્ન ૯૧૬ તિર્યચ-મનુષ્ય-દેવાયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયાં ?
ઉત્તર : ૭ ધારે ઘટે છે.
(૧) અધુવબધિ, (૨) અપ્રવેદી, (૩) અબ્દુલસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્ય પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી.
પ્રશ્ન ૯૧૭. નરકગતિ-નરકાનુપૂર્વીને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા ?
ઉત્તર : ૭ દ્વારા ઘટે છે.
(૧) અદ્ભવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબ્રુવસત્તા, (૪) અપાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી.
પ્રશ્ન ૯૧૮. તિર્યંચગતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. - (૧) અધવબંધિ, (૨) અધુવોદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરવર્તમાન, (૭) જીવવિપાકી.
પ્રશ્ન ૯૧. મનુષ્ય-દેવગતિ વિષે પ્રવર્માધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે છે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અમુવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપકી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org