Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૨
કર્મ ગ્રંથ-૫
ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. નામ-૩૪ : પિંડ-૨૨, પ્રત્યેક-૬, વ્યસ-s, સ્થાવર-૩ = ૩૪.
પિંડ-૨૨ : ૪-શરીર, ૨-અંગોપાંગ, –સંઘયણ, ૬-સંસ્થાન, *-વૃદિ.
પ્રશ્ન ૮૪૩. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. નામ-૪ : છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, આતપ, સાધારણું. પ્રશ્ન ૮૪૪. બીજ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૦ : પિંડ-૨, પ્રત્યેક-૫, બસ૩, સ્થાવર-૨ = ૩૦.
પિંડ-૨૦ : શરીર-૪, અંગોપાંગ–૨, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ.
પ્રત્યેક–૫: પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત. સ્થાવર-૨ : અસ્થિર, અશુભ.
પ્રશ્ન ૮૪૫, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૯ પ્રકૃતિને અંત થાય. નામ-૯ : મધ્યમ ક સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, ઉદ્યોત.
પ્રશ્ન ૮૪૬. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ?
ઉત્તર : ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૨૧ : પિંડ-૧૨, પ્રત્યેક-૪, ત્રસ-, સ્થાવર-૨ = ૨૧.
પિંડ-૨૧ : શરીર-૪, અંગોપાંગ-૨, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ.
પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
પ્રશ્ન ૮૪૭, ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત કાય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194