Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૬૧
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ તથા પ્રદેશબંધ એમ સામાન્યથી બંધ ચાર પ્રકારે છે. # ૨૧ il
પ્રશ્ન ૮૩૭ પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ તેને કહેવાય?
ઉત્તર : જે પ્રકૃતિએને વિપાક (ઉદય) શરીરને આશ્રયી પ્રધાનપણે જણાય તે પ્રકૃતિઓ વિપાકી કહેવાય છે.
પ્રશ્ન ૮૩૮, પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી છે? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હોય છે. નામ-૩૬ : પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬.
પિંડ-૨૪ : ૫–શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, -વર્ણાદિ.
પ્રત્યેક-૬ : પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત.
વસ-૭ : પ્રત્યેક, સ્થિર, શુભ. સ્થાવર-૩ : સાધારણ, અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૩૯. બંધ કેટલા પ્રકારે હોય? કયા? ઉત્તર : ચાર પ્રકારને કર્મબંધ કહે છે.
૧-પ્રકૃતિબંધ, ૨-સ્થિતિબંધ, ૩-રસબંધ, ક–પ્રવેશબંધ. ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએનું બંધ
આશ્રયી વર્ણન પ્રશ્ન ૮૪૦, ઓઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય?
ઉત્તર : ૩૬ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૬, પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૪૧, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અખંધ થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર, આહારક અંગે પાંગ. પ્રશ્ન ૮૪ર. પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9215086095fd14382c13ef82c08d8aa572bbdabb056c1ee6819368daf0aeff06.jpg)
Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194