Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
કમ પ્ર^થ-પ
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૮, નામ-૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૮,
૧૪૫
નામ-૨૭ : પિંડ-૧૧, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૭ = ૨૭. પિંડ-૧૧ : ૪ ગતિ, ૫ જાતિ, વિહાયાગતિ. પ્રત્યેક–૨ : ઉચ્છવાસ, જિનનામ ક. ત્રસ–૭ : ત્રસત્રિક, સુભગ ચતુષ્ક સ્થાવર-૭ : સ્થાવરત્રિક, દુર્જંગ ચતુષ્ક. પ્રશ્ન ૭૭૫. ભવ વિપાકી પ્રકૃતિ કોને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિના ઉદય પ્રધાનપણે જીવને ભવને આશ્રયીને જણાય તે ભવ વિપાકી પ્રકૃતિએ કહેવાય છે.
પ્રશ્ન-૭૭૬.
ભવ વિપાકી પ્રકૃતિ કેટલી હોય ? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિ હોય છે. આયુષ્ય ૪.
ચૌદ ગુણસ્થાનકાને વિષે બધાશ્રયી જીવ વિપાક્રી પ્રકૃતિઓનું વર્ણન
પ્રશ્ન ૭૭૭. આઘે ખંધમાં જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી હોય ?
ઈ!
ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હાય છે.
જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૨, માહનીય–૨૬, નામ–૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૬.
નામ-૨૭ : પિડ–૧૧, પ્રત્યેક–૨, ત્રસ–૭, સ્થાવર-૭ = ૨૭. પ્રશ્ન ૭૭૮, એધમાંથી કેટલી પ્રકૃતિના અખ"ધ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિના અખધ થાય છે.
નામ–૧ : જિનનામ ક.
પ્રશ્ન ૭૭૯, પહેલા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી અરૂંધાય ? કઈ?
ઉત્તર : ૭૫ પ્રકૃતિ ખંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શોનાવરણીય-૯, વેદનીય-૨,માડુનીય-૨૬, નામ–૨૬, ગેાત્ર–૨, અંતરાય-૫ = ૭૫,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0586c9845e81832c569b0d44277271f16dd7d9709b719d2e8d7c3d0b8c94296b.jpg)
Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194