SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્ર^થ-પ જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૮, નામ-૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૮, ૧૪૫ નામ-૨૭ : પિંડ-૧૧, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૭ = ૨૭. પિંડ-૧૧ : ૪ ગતિ, ૫ જાતિ, વિહાયાગતિ. પ્રત્યેક–૨ : ઉચ્છવાસ, જિનનામ ક. ત્રસ–૭ : ત્રસત્રિક, સુભગ ચતુષ્ક સ્થાવર-૭ : સ્થાવરત્રિક, દુર્જંગ ચતુષ્ક. પ્રશ્ન ૭૭૫. ભવ વિપાકી પ્રકૃતિ કોને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિના ઉદય પ્રધાનપણે જીવને ભવને આશ્રયીને જણાય તે ભવ વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન-૭૭૬. ભવ વિપાકી પ્રકૃતિ કેટલી હોય ? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિ હોય છે. આયુષ્ય ૪. ચૌદ ગુણસ્થાનકાને વિષે બધાશ્રયી જીવ વિપાક્રી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૭૭૭. આઘે ખંધમાં જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી હોય ? ઈ! ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હાય છે. જ્ઞાનાવરણીય—પ, દર્શનાવરણીય-૯, વેદનીય–૨, માહનીય–૨૬, નામ–૨૭, ગાત્ર-૨, અંતરાય-૫ = ૭૬. નામ-૨૭ : પિડ–૧૧, પ્રત્યેક–૨, ત્રસ–૭, સ્થાવર-૭ = ૨૭. પ્રશ્ન ૭૭૮, એધમાંથી કેટલી પ્રકૃતિના અખ"ધ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિના અખધ થાય છે. નામ–૧ : જિનનામ ક. પ્રશ્ન ૭૭૯, પહેલા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી અરૂંધાય ? કઈ? ઉત્તર : ૭૫ પ્રકૃતિ ખંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શોનાવરણીય-૯, વેદનીય-૨,માડુનીય-૨૬, નામ–૨૬, ગેાત્ર–૨, અંતરાય-૫ = ૭૫, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy