SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રશ્નોત્તરી ભાગ-1 નામ-૨૬ : પિંડ-૧૧, પ્રત્યેક-૧, ત્ર-૭, સ્થાવર-૭ = ૨૬. પ્રત્યેક–૧ : ઉચ્છવાસ નામકર્મ. પ્રશ્ન ૭૮૦. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૦ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત. પ્રશ્ન ૭૮૧. બીજા ગુણસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૪, નામ-૧૮, શેત્ર-૨, અંતરાયપ = ૬પ. મેહનીય-૨૪ : ૧૬-કષાય, હાસ્યાદિ-૬, પુરૂષદ, સ્ત્રીવેદ. નામ-૧૮ : પિંડ-૬, પ્રત્યેક–૧, ત્રસ–૭, સ્થાવર-૪ = ૧૮. પિંડ–દઃ તિર્યંચ-મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ૨-વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉચછવાસ નામકર્મ. સ્થાવર-૪ : દુભગ ચતુષ્ક. પ્રશ્ન ૭૮૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણીય-૩, મેહનીય–પ, નામ-૫, ગોત્ર-૧ = ૧૪. દર્શનાવરણય-૩ : થીણુદ્ધત્રિક. મેહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. નામ-૫ : તિર્યંચગતિ, અશુભ વિહાગતિ, દુર્ભગ. દુવર, અનાદેય. ગેત્ર–૧ : નીચ ગોત્ર. પ્રશ્ન ૭૮૩. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૫૧ પ્રકૃતિએ બંધાય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy