SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૭ પ્રશ્ન ૭૬૯. બીજા ગુણસ્થાનકે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ત્રણ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્રશ્ન ૭૭૦. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હોય? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. પ્રશ્ન ૭૭૧. ચેથા ગુણસ્થાનકે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૪ : ચાર આનુપૂવ. પ્રશ્ન ૭૭૨ પાંચમા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ક્ષેત્ર વિપાકીની એક પણ પ્રકૃતિ ઉદયમાં રહેતી નથી. જીવ વિપાકી ભવ વિપાકી પ્રકૃતિએનું વર્ણન ઘણુઘાઈ દુગોઅજિણા તસિયર તિગ સુભગ ચઉ સાસં જાઈ તિગ જિય વિવારા આ ચઉરે ભવ વિવાગા | ૨૦ | ભાવાર્થ – ઘાતીની ૪૭ પ્રકૃતિઓ, ગોત્ર-૨, વેદનીય-૨, જિનનામ કર્મ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગ ચતુષ્ક, ઉછવાસ નામકર્મ, જાતિ ૫, ગતિ , વિહાગતિ ૨. આ ૭૮ પ્રકૃતિએ જીવ વિપાકી કહેવાય છે. ચાર આયુષ્ય ભવ વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. ૨૦ || પ્રશ્ન ૭૭૩. જીવ વિપાકી પ્રકૃતિએ કોને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને ઉદય પ્રધાનપણે જીવને આશ્રયીને ઘટતે હોય તે પ્રકૃતિને જીવ વિપાકી કહેવાય છે. પ્રશ્ન ૭૭૪, જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૭૮ પ્રકૃતિઓ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy