________________
૧૪૬
કર્મગ્રંથ-૫
ઉત્તર . ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓને ઉદય જી મરણ પામ્યા બાદ પગતિમાં જતાં જે જીવે વિગ્રહગતિમાં થઈને જાય છે તે જીને આ પ્રકૃતિએને ઉદય હોય છે. તેથી તે તે ક્ષેત્રને આશ્રયીને ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કહેવાય છે. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી ક્ષેત્રવિપાકી
પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૭૬૩. એબે તથા પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિઓ બંધાય છે. નામ-૪ઃ ચાર આનુપૂર્વી. પ્રશ્ન ૭૬૪. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : ત્રણ પ્રકૃતિઓ બંધાય છે. નામ-કઃ તિર્યચ-મનુષ્ય-દેવાનુપૂવ.
પ્રશ્ન ૭૬૫. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિએ બંધાય છે. નામ–૨: મનુષ્ય-દેવાનુપૂવ.
પ્રશ્ન ૭૬૬. પાંચમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. નામ-૧ : દેવાનુપૂર્વી.
પ્રશ્ન ૭૬૭. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ ?
ઉત્તર : એક પણ પ્રકૃતિ ક્ષેત્ર વિપાકીથી બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકેને વિષે ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓનું
- ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૭૬૮. એથે તથા પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ ઉદયમાં હેય? કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૪ : ચાર આનુપૂરી,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org