________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
તે પ્રશ્ન ૭૫૪દશમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૫ = ૬૦.
પ્રશ્ન ૭૫૫. અગ્યારમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૪ = ૫૯. તે પ્રશ્ન ૭૫૬. બારમા ગુણસ્થાનકના ઉપાયે સમય સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન-૩૨ = ૫૭.
પ્રશ્ન ૭૫૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૩૦ = ૫૫.
પ્રશ્ન ૭૫૮. તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૨ + પરાવર્તમાન–૩૦ = ૪૨. " આ પ્રશ્ન ૭૫૦ ચૌદમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? - ઉત્તર અપરાવર્તમાન-૧ + પરાવર્તમાન–૧૧ = ૧૨
1 ખિત્ત વિવાગાનુપુવીએ ! ૧૯ો ભાવાર્થ - ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ચાર આનુપૂર્વીઓ હોય છે. પ્રશ્ન ૭૬૦, ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કેને કહેવાય?
ઉત્તર : જે પ્રકૃતિને ઉદય પ્રધાનપણે ક્ષેત્રને આશ્રયીને થતું હોય તે પ્રકૃતિઓને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. -
પ્રશ્ન ૭૬૧, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? - ઉત્તર : ૪ પ્રકૃતિએ હેય છે.
નામ-૪ : નરક-તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ.
પ્રશ્ન ૭૬૨. આ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિને ઉદય ને ક્યા કયા ક્ષેત્રમાં થાય છે?
૧૦.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org