SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૭૪૫. પહેલા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૮ + પરાવર્તમાન-૮૯ = ૧૧૭. પ્રશ્ન ૭૪૬. બીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન ૨૭ + પરાવર્તમાન-૮૪ = ૧૧૧. પ્રશ્ન ૭૪૭. ત્રીજા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પશવર્તમાન-૭૩ = ૧૦૦. પ્રશ્ન ૭૪૮. ચોથા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન–૭૭ = ૧૦૪. પ્રશ્ન ૭૪૯ પાંચમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૬૦ = ૮૭. પ્રશ્ન ૭૫૦. છઠ્ઠા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન ૪૯ = ૭૬. પ્રક્સ ૭૫૧, સાતમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૭ + પરાવર્તમાન-૪૯ = ૭૬. પ્રશ્ન ઉપર આઠમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર અપરાવર્તમાન-ર૭ + પરાવર્તમાન-૪૫ = ૭૨. પ્રશ્ન ૭૫૩. નવમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૪૧ = ૬૬. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy