________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૪૩ પ્રશ્ન ૭૩૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૦ + પરાવર્તમાન-૧૬ = ૨૬.
પ્રશ્ન ૭૩૭. નવમા ગુણસ્થાનકના પહેલે ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી છે ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૮ = ૨૨.
પ્રશ્ન ૭૩૮ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે અપરાવર્તમાનપશવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૭ = ૨૧.
પ્રશ્ન ૭૩૯ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૬ = ૨૦.
પ્રશ્ન ૭૪૦. નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૫ = ૧૦
પ્રશ્ન ૭૪૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી છે?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૪ = ૧૮.
પ્રશ્ન ૭૪૨. દશમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન–પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૩ = ૧૭.
પ્રશ્ન ૭૪૩. અગ્યારમા, બારમા, તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૦ + પરીવર્તમાન–૧ = ૧. ચૌદ ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાન-પરાવર્તમાન . પ્રકૃતિઓને ઉદય આશ્રયી સંખ્યા વર્ણન
પ્રશ્ન ૭૪૪. એથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૨૯ + પરાવર્તમાન-૯ = ૧૨૨.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org