________________
કર્મ ગ્રંથ-પ
આ સત્તા સ્થાનમાં આયુષ્ય બંધક-અબંધક તથા તગતિ બંધક આદિનાં સત્તા સ્થાને ઉપર મુજબ જેઈ શેધી લેવા. (થઈ શકે છે અત્રે આપેલ નથી.)
પઢમતિ ગુણેસુ મિચ્છ નિયમા અાઈ અહગે ભજે, સાસાણે ખલુ સમ્મ સંત મિચ્છાઈ દસગે વા | ૧૦ |
ભાવાર્થ –પહેલા ત્રણ ગુણસ્થાનકમાં મિથ્યાત્વની સત્તા અવશ્ય હાય, બાકીનાં ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વની સત્તા હોય અથવા ન પણ હોય.
સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વ મેહનીય સત્તામાં અવશ્ય હોય, બાકીનાં એક અને ત્રણથી અગ્યાર ગુણસ્થાનકમાં સમ્યકત્વ મેહનીયની સત્તા હેયે ખરી અને ન પણ હોય છે ૧૦ |
પ્રશ્ન ૩૪૧, મિથ્યાત્વ મેહનીયની સત્તા કેટલા ગુણસ્થાનકમાં નિયમ હોય?
ઉત્તર : એક થી ત્રણ ગુણસ્થાનકમાં નિયમો હોય છે.
પ્રશ્ન ૩૪ર. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે?
ઉત્તર : ઉદય તથા બંધ અવશ્ય હોય છે. તે કારણથી સત્તામાં અવશ્ય કહેવાય છે.
પ્રશ્ન ૩૪૩. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે?
ઉત્તર : જે જે ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી પહેલા ગુણસ્થાનકે આવનાર હોય અથવા ઉપશમ શ્રેણીથી પડતા જીવે પહેલા ગુણસ્થાનકે આવનાર હોય તેવા જ બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને પછી પહેલા ગુણસ્થાનકે આવે છે. તે જીવેને બીજા ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિએની અવશ્ય સત્તા હેય છે. તેથી મિથ્યાત્વ અવશ્ય સત્તામાં હોય છે.
પ્રશ્ન ૩૪૪. ત્રીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org