________________
وف
કમગ્રંથ-૫ થયે નરકમાં ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયા બાદ પર્યાપ્ત અવસ્થાને પામે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક રહે. પર્યાપ્ત થયા બાદ અવશ્ય સમક્તિની પ્રાપ્તિ થઈ જાય. આ બધે કાળ ભેગું કરીએ તે પણ અંતરમુહૂર્ત એટલે થાય છે. આ કારણથી અંતરમુહૂર્ત કહેલ છે.
પ્રશ્ન ૩૬૭. જિનનામ કર્મની નિકાચના કરી નરકમાં જવાવાળા જ કેટલી નરક સુધી જઈ શકે ?
ઉત્તર : આવા ત્રણ નરક સુધી જઈ શકે છે. આગળ નહિ....
“ઘાતી અધ્યાતી પ્રકૃતિએનું વર્ણન કેવલ જુઅલાવરણ પણ નિદ્રા બાર સાઈમ કસાયા ! મિચછત સવ્વઘાઈ ચઉનાણુ તિ દસાવરણું ૧૩ સંજલન ને કસાયા વિä ઇઅ દેસવાઈ આ અઘાઈ પત્તિય તણુ અઉ તસવીસા ગોઆ દુગ વન્ના ૧૪
ભાવાર્થ –કેવલ જ્ઞાનાવરણીય, કેવલ દર્શનાવરણીય, પાંચ નિદ્રા, પહેલા બાર કષા અને મિથ્યાત્વ આ વીશ પ્રકૃતિએ સર્વધાતી છે. બાકીનાં ચાર જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, સંજ્વલન ૪ કષાય, ૯ નેકષાય અને પાંચ અંતરાય એ ૨૫ પ્રકૃતિએ દેશઘાતી છે...
પ્રત્યેકની-૮, તણુ અષ્ટકની-૩૫, આયુષ્ય-૪, ત્રસ-૨૦, ત્ર-૨ અને વેદનીય-૨, વર્ણાદિ-૪ આ ૭૫ પ્રકૃતિએ અઘાતી કહેવાય છે.
પ્રશ્ન ૩૬૮ શરીર અષ્ટથી કઈ કઈ પ્રકૃતિઓ લેવાની હોય છે?
ઉત્તર : શરીર અષ્ટકથી ૩૫ પ્રકૃતિએ લેવાય છે. ત્રીજી ગાથામાં તણુ પદથી આઠ પદ સુધીની ગણવાની હોય છે તે આ પ્રમાણે.
શરીર-૫, અંગે પાંગ–૩, સંસ્થાન–૬, સંઘ-૬, જાતિ-૫, ગતિ-૪, વિહાગતિ-૨, આનુપૂર્વ-૪ = કપ.
પ્રશ્ન ૩૬૯ ગત્ર દુગથી કઈ કઈ પ્રકૃતિએથી આવી શકે? ઉત્તર : ગોત્ર દુગ પદથી ૪ પ્રકૃતિએ લેવાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org