Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 7
________________ આ ગ્રંથની ભંગજાળ ઘણી સૂક્ષ્મ છે. લખવામાં શક્ય બન્યો તેટલો ઉપયોગ રાખ્યો છે. છતાં છદ્મસ્થતાથી શરતચૂકથી કંઈ પણ લખાઈ ગયું હોય તો તે બદલ ક્ષમા યાચું છું અને મારી ભુલ મને તુરત જણાવવા ઉપકાર કરશો એવી આશા 303 રાખું છું. આ પુસ્તકનાં સર્વે પ્રુફો પંડિતજી શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ ઘણી જ કાળજીપૂર્વક જોઈ આપ્યાં છે. તે બદલ તેઓનો પણ આભાર માનું છું. તથા પુસ્તકના સુંદર છાપકામ બદલ ભરત ગ્રાફિકનો તથા તેમના સઘળા સ્ટાફનો પણ આભાર માનું છું. સ્થળ એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા તા. ૨-૨-૨૦૦૬, વસંત પંચમી. આ છઠ્ઠા કર્મગ્રંથના પ્રકાશનમાં નીચેની સંસ્થાઓ તરફથી યથોચિત સહયોગ મળ્યો છે. તેથી તે રકમમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને આ પુસ્તક યથાયોગ્ય ભેટ આપવામાં આવશે. (૧) પ.પૂ. જ્યોતિપ્રભાશ્રીજી મ.સા. નાં શિષ્યા શ્રી જયશીલાશ્રીજી મ.સા. ની શુભ પ્રેરણાથી ભુરીબેન કકલદાલ અજબાણી જૈન ઉપાશ્રયની બહેનો તરફથી. (૨) પ.પૂ. સાધ્વીજી મ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી મ.સા. તથા પ્રિયદર્શનાશ્રીજી મ.સા. ડહેલાવાળાની શુભપ્રેરણાથી સુભદ્રાબેન બાપાલાલ બાવીશી આરાધના ભુવનની બહેનો તરફથી પ્રેમચંદનગર, અમદાવાદ. (૩) પ.પૂ. શ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબ (પૂ. ચંદ્રશેખરવિજયજી મ.સા. ના શિષ્ય) ની શુભ પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, આણંદ તરફથી. (૪) પ.પૂ. શ્રી સદ્ગુણાશ્રીજી મ.સા. તથા પૂ. પ્રગુણાશ્રીજી મ.સા. ની શુભ પ્રેરણાથી કતારગામના સંઘના ઉપાશ્રયની બહેનો તરફથી. Jain Loucation Laternational ઉપરોક્ત સંસ્થાઓના આવેલ સહયોગ બદલ હું તેઓનો આભાર માનું છું તથા તે તે સંસ્થાઓને પ્રેરણા કરનાર, પૂ. સાધુ તથા સાધ્વીજી મ.શ્રીઓનો પણ આભાર માનું છું. અને આ રકમમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને આ પુસ્તક યથાયોગ્ય ભેટ આપવામાં આવશે. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા For Private & Personal Use Only www.lainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 380