Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 17
________________ રિણાગાહીકરી II ||ીકરી IIf |ીણી વીણી|| હe ઉત્તમ ધર્મ, અનુપમ ગ્રંથ અને સ્મૃતિવંદના અર્પણ શર્મસંસ્કારોના સિંચનથી અમારા જીવનને હર્યું-ભર્યું અને સમૃદ્ધ કરનાર અને જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ગુણોનો વારસો આપનાર અમારા પૂ. પિતાશ્રી પનાલાલ ઉમાભાઈ હઠીસીંગ તથા ધર્મનિષ્ઠ, સંસ્કૃત ભાષાનાં વિદૂષી અને આચારધર્મનું અપૂર્વ શિક્ષણ આપનાર પૂ. માતુશ્રી મહાલક્ષ્મીબહેન પનાલાલ શેઠને આ ઉત્તમ ગ્રંથરૂપ પુષ્પ સાદર સમર્પિત કરતાં અંતરમાં અપાર ઋણભાવ અનુભવીએ છીએ તથા ગુજરાતની ગૌરવભરી મહાન પરંપરાના અગ્રણી, સમર્થ ઉદ્યોગપતિ, શિલ્પના અષ્ટા અને કેળવણીના દ્રષ્ટા તેમજ અમારા જીવનના સદાના માર્ગદર્શક શ્રેષ્ઠીવર્ય પૂ. શ્રી કસ્તુરભાઈ લાલભાઈની અનુપમ પુણ્યસમૃતિને આ ગ્રંથ સાદર અર્પિત કરીએ છીએ. અમે છીએ આપના સદાના ઉપકારી પદ્માબહેન અરવિંદભાઈ અરવિંદભાઈ પનાલાલ અરવિંદભાઈ ' તથા સમગ્ર પરિવાર in Education International For Private & Personal Use Only www.jainelibrary.o કન્નડ કાળજી રાજાએINirmsInકા કાપ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 282