________________
રિણાગાહીકરી
II ||ીકરી
IIf |ીણી
વીણી|| હe
ઉત્તમ ધર્મ, અનુપમ ગ્રંથ અને સ્મૃતિવંદના
અર્પણ શર્મસંસ્કારોના સિંચનથી અમારા જીવનને હર્યું-ભર્યું અને સમૃદ્ધ કરનાર અને જીવનમાં
ઉત્તમ સાત્ત્વિક ગુણોનો વારસો આપનાર અમારા પૂ. પિતાશ્રી પનાલાલ ઉમાભાઈ હઠીસીંગ
તથા
ધર્મનિષ્ઠ, સંસ્કૃત ભાષાનાં વિદૂષી અને આચારધર્મનું અપૂર્વ શિક્ષણ આપનાર પૂ. માતુશ્રી મહાલક્ષ્મીબહેન પનાલાલ શેઠને
આ ઉત્તમ ગ્રંથરૂપ પુષ્પ સાદર સમર્પિત કરતાં અંતરમાં અપાર ઋણભાવ અનુભવીએ છીએ
તથા ગુજરાતની ગૌરવભરી મહાન પરંપરાના અગ્રણી, સમર્થ ઉદ્યોગપતિ, શિલ્પના અષ્ટા અને કેળવણીના દ્રષ્ટા તેમજ અમારા જીવનના સદાના માર્ગદર્શક
શ્રેષ્ઠીવર્ય પૂ. શ્રી કસ્તુરભાઈ લાલભાઈની અનુપમ પુણ્યસમૃતિને આ ગ્રંથ સાદર અર્પિત કરીએ છીએ.
અમે છીએ આપના સદાના ઉપકારી પદ્માબહેન અરવિંદભાઈ
અરવિંદભાઈ પનાલાલ
અરવિંદભાઈ ' તથા સમગ્ર પરિવાર
in Education International For Private & Personal Use Only
www.jainelibrary.o કન્નડ કાળજી રાજાએINirmsInકા કાપ