Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 15
________________ - AddIAAJSSK &ીઝAIAI[NEW PીકJANIIJIA||U" = વર્ણનો મળી આવે છે તેનું કારણ આ હોઈ શકે. છતાં આજે જે કંઈ આગમો મળી એ આવ્યા છે તેનું સંપાદન દેવર્ધિગણિને જ આભારી છે. તેમણે તેને અધ્યાયોમાં, પર અધ્યયનોમાં વિભક્ત કે ગ્રંથગણનાની પદ્ધતિમાં દાખલ કર્યા. તે ગ્રંથગણનામાં સો સો = અગર હજાર હજાર શ્લોકની સંખ્યા સૂચક અંકો હસ્તલિખિત પ્રતિઓમાં સર્વત્ર એક જ = એ રૂપમાં લખવામાં આવેલા છે. તેનો ઉદ્દેશ એ હતો કે તેમાં ખોટા ઉમેરા થવા ન પામે. હું ]] જોકે આ ઉદ્દેશ સફળ થયો નથી. કારણ કે ટીકાકારોએ પોતાની ટીકામાં અનેક . - પાઠાંતરોનો નિર્દેશ કરેલો છે. પ્રાચીન સૂત્રોની જે જે ટીકાઓ અત્યારે વિદ્યમાન છે તે - સઘળી સીધી કે આડકતરી રીતે પ્રાકૃતમાં રચાયેલી પ્રાચીન ચૂર્ણિઓ અગર વૃત્તિઓના આ આધારે લખાયેલી છે. તે હાલમાં ક્વચિત જ અસ્તિત્વ ધરાવે છે. દેવર્ધિગણિના સમય પર્વતની જૈન સાહિત્યની અવ્ય સ્થત સ્થિતિ ઉપરથી એ અનુમાન પણ કરી શકાય એવું છે કે જે ભાષામાં તે પવિત્ર જ્ઞાન એક પેઢીથી બીજી - પેઢીને આપવામાં આવતું હતું તેમાં ક્રમથી ફેરફારો થતા ગયા. જે ભાષામાં મહાવીર અને રે = તેમના શિષ્યો કે ગણધરો બોલતા હતા તે તો ખરેખર મગધ દેશની ભાષા હતી. જેનો છે. તેને “માગધી' કહે છે. માગધી ભાષાનો પ્રકાર જોતાં તે જૈન પ્રાકૃત માગધીથી ભિન્ન છે.. જનસમુદાયની આ વ્યવહારુ ભાષામાં ગૂંથાયેલાં ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જે પુરુષો મુખપાઠથી બીજાઓને આપતા હતા તેઓ તે ભાષાને પોતાના દેશ અને કાળની પ્રચલિત ભાષા સાથે જ 4] બંધબેસતી કરતા હતા. આવું ભાષાપરિવર્તન થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. કે કલ્પસૂત્ર વિષે લખે છે કે તે આગમો જેટલું મહત્ત્વનું નથી. શ્વેતાંબર સંપ્રદાયમાં ) છે, તે પ્રતિષ્ઠિત ગ્રંથ મનાય છે અને પ્રતિવર્ષ વર્ષાવાસ-પર્યુષણ પર્વમાં તે ધર્મસભામાં વંચાય છે, તેથી તેનું સવિશેષ માહાભ્ય ગણાય છે. છે. આ કલ્પસૂત્ર ભદ્રબાહુસ્વામીની કૃતિ છે. આ ગ્રંથની વસ્તુ તેમણે પ્રત્યાખ્યાનપ્રવાહ - નામના નવમા પર્વમાંથી લઈ દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયન રૂપે કલ્પસૂત્ર રચ્યું છે. છે પરંપરા કથાનુસાર જેનાગમોના નવીન સંસ્કરણ વખતે દેવગિણિએ જિનચરિત્ર, , સ્થવિરાવલી અને સમાચારી એ ત્રણે ભાગોને કલ્પસૂત્ર એવા નામ નીચે એક જ . છે. પુસ્તકમાં પુસ્તકારૂઢ કર્યા હોય તેમ જણાય છે. આખું કલ્પસૂત્ર ૩૨ અક્ષરનો ગ્રંથ તે મક For Private & Personal Use Only www.jainglibraryorg Spain Education International KISS કેબલ T ITLER Bll

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 282