________________
- AddIAAJSSK &ીઝAIAI[NEW
PીકJANIIJIA||U"
= વર્ણનો મળી આવે છે તેનું કારણ આ હોઈ શકે. છતાં આજે જે કંઈ આગમો મળી એ આવ્યા છે તેનું સંપાદન દેવર્ધિગણિને જ આભારી છે. તેમણે તેને અધ્યાયોમાં, પર અધ્યયનોમાં વિભક્ત કે ગ્રંથગણનાની પદ્ધતિમાં દાખલ કર્યા. તે ગ્રંથગણનામાં સો સો = અગર હજાર હજાર શ્લોકની સંખ્યા સૂચક અંકો હસ્તલિખિત પ્રતિઓમાં સર્વત્ર એક જ = એ રૂપમાં લખવામાં આવેલા છે. તેનો ઉદ્દેશ એ હતો કે તેમાં ખોટા ઉમેરા થવા ન પામે. હું ]] જોકે આ ઉદ્દેશ સફળ થયો નથી. કારણ કે ટીકાકારોએ પોતાની ટીકામાં અનેક . - પાઠાંતરોનો નિર્દેશ કરેલો છે. પ્રાચીન સૂત્રોની જે જે ટીકાઓ અત્યારે વિદ્યમાન છે તે - સઘળી સીધી કે આડકતરી રીતે પ્રાકૃતમાં રચાયેલી પ્રાચીન ચૂર્ણિઓ અગર વૃત્તિઓના આ આધારે લખાયેલી છે. તે હાલમાં ક્વચિત જ અસ્તિત્વ ધરાવે છે.
દેવર્ધિગણિના સમય પર્વતની જૈન સાહિત્યની અવ્ય સ્થત સ્થિતિ ઉપરથી એ અનુમાન પણ કરી શકાય એવું છે કે જે ભાષામાં તે પવિત્ર જ્ઞાન એક પેઢીથી બીજી - પેઢીને આપવામાં આવતું હતું તેમાં ક્રમથી ફેરફારો થતા ગયા. જે ભાષામાં મહાવીર અને રે = તેમના શિષ્યો કે ગણધરો બોલતા હતા તે તો ખરેખર મગધ દેશની ભાષા હતી. જેનો છે. તેને “માગધી' કહે છે. માગધી ભાષાનો પ્રકાર જોતાં તે જૈન પ્રાકૃત માગધીથી ભિન્ન છે..
જનસમુદાયની આ વ્યવહારુ ભાષામાં ગૂંથાયેલાં ધર્મશાસ્ત્રોનું જ્ઞાન જે પુરુષો મુખપાઠથી
બીજાઓને આપતા હતા તેઓ તે ભાષાને પોતાના દેશ અને કાળની પ્રચલિત ભાષા સાથે જ 4] બંધબેસતી કરતા હતા. આવું ભાષાપરિવર્તન થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. કે કલ્પસૂત્ર વિષે લખે છે કે તે આગમો જેટલું મહત્ત્વનું નથી. શ્વેતાંબર સંપ્રદાયમાં ) છે, તે પ્રતિષ્ઠિત ગ્રંથ મનાય છે અને પ્રતિવર્ષ વર્ષાવાસ-પર્યુષણ પર્વમાં તે ધર્મસભામાં
વંચાય છે, તેથી તેનું સવિશેષ માહાભ્ય ગણાય છે. છે. આ કલ્પસૂત્ર ભદ્રબાહુસ્વામીની કૃતિ છે. આ ગ્રંથની વસ્તુ તેમણે પ્રત્યાખ્યાનપ્રવાહ -
નામના નવમા પર્વમાંથી લઈ દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયન રૂપે કલ્પસૂત્ર રચ્યું છે. છે પરંપરા કથાનુસાર જેનાગમોના નવીન સંસ્કરણ વખતે દેવગિણિએ જિનચરિત્ર, ,
સ્થવિરાવલી અને સમાચારી એ ત્રણે ભાગોને કલ્પસૂત્ર એવા નામ નીચે એક જ . છે. પુસ્તકમાં પુસ્તકારૂઢ કર્યા હોય તેમ જણાય છે. આખું કલ્પસૂત્ર ૩૨ અક્ષરનો ગ્રંથ તે મક
For Private & Personal Use Only
www.jainglibraryorg
Spain Education International KISS કેબલ
T
ITLER
Bll