________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલ્પનિક અધ્યાત્મ મહાવી૨ : ૨૧
પહેલા-ખીજા ભાગમાં ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાશ્રમમાં જ પેાતાના સહવાસમાં આવેલા ભાઈ ન ંદિવર્ધન, પત્ની યોાદા, પુત્રી પ્રિયદર્શના, માતા ત્રિશલા, મંત્રી, સૈનિક, સાધુ–સન્યાસી વગેરેને ઉદ્દેશીને ધશિક્ષા, હિતશિક્ષા, અને ક વ્યધર્મની શિક્ષા આપેલી છે. જીવનના કેાઈ પણ ક્તવ્યધમ ની ચર્ચા શેષ રહેવા દીધી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં આંટીઘૂંટીઓ, આચારભ્રષ્ટતા, સદાચારશિથિલતા જ્યારે ડાકિયાં કરે તે સમયે પ્રસ્તુત ગ્રન્થ સૌને માટે વધારે ઉપયેાગી નીવડશે.
અવધૂત દશાને પ્રાપ્ત થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ ગ્ર‘થ બ્રહ્મધ્વનિસ્વરૂપ બની ગયા છે, જે ઘણાંએનેપવિત્ર અનાવશે, ભૂલેલ ને માગ અતલાવશે અનેમાનવતાના વિકાસ સધાવશે. આ અમૂલ્ય ગ્રન્થ પેાતે જ પેાતાના પરિચય દેવા સમથ છે. માત્ર પૂર્વગ્રહરહિત થઈ, જિજ્ઞાસાબુદ્ધિથી અને ઠંડા દિમાગથી વાંચી જવાની ભલામણ છે. હૃદય જો વિશાળ હેાય અને તત્ત્વ ગ્રાહિણી બુદ્ધિ હાય તા સાધકને કયાંય વાંધા આવે એમ નથી.
ગ્રન્થકર્તા આચાર્ય ભગવત મહાન્ જ્ઞાની છે. સંસ્કૃતપ્રાકૃતના અપૂર્વ જ્ઞાતા છે. આગમજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળીને યાગના મામિક સ્થાન સુધી પહેાંચેલા ચેાગી છે. આવા જ્ઞાની પુરુષ'નુ' દિલ મહા દયાળુ હેાય છે, અને તેથી જ તેએએ પેાતાના જીવનના અંતિમ અને અમૂલ્ય સમયમાં આ ગ્રન્થને નિર્માણ કર્યાં છે.
સૌ કાઈ ને ગ્રન્થ વાંચ્યા પછી જ ભલે અદૃશ્યપૂર્વ હાય, તો પણ જ્ઞાનનો જમાનાને વધારે અધબેસતા છે.
અનુભવ થશે કે પદ્ધતિ સાગર છે અને આજના
બાકી તો પૂર્વગ્રહમાં ફસાયેલાઓને એટલું જ કહીએ કે,
અર
For Private And Personal Use Only