Book Title: Junagadh Author(s): Dhanvant Oza Publisher: Navchetan Prakashan Gruh View full book textPage 4
________________ જૂનાગઢ “જૂનાગઢની ધરતી પર સમયનો હિસાબ કેઈએ આલેખે નથી. અઢી હજાર વરસે પૂર્વેને ઉપરકોટ : બે હજાર વર્ષો પૂર્વેને અશકને શિલાલેખ : ૯૦૦ વરસ પૂર્વેનું સેમિનાથનું પતન ? પાંચસે વરસે પૂર્વેની જનાગઢની ધીંગી. કિલ્લેબંધી : હજારે વરસ પૂર્વેની ભગવાન કૃષ્ણચંદ્રના દેહોત્સર્ગની ધરતી : અને આ બધાંથી પણ વધુ કાળજનો ગરવો ગિરનાર, જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રને સારંગ અને જીવતે ઇતિહાસ. એનું સદાય ઝળકતું કલેવર, એનું સદાય ધબકતું કાળજું, એની સદાય બોલતી વાચા, એનું સદાય તપતું રહેલું ગૌરવ, કાળચકના વારાફેરા વચ્ચે સદાય સચવાઈ રહેલું એનું અણનમ અરમાન અને અનેક ઝંઝાવાતે વચ્ચે પણ ઊડતી રહેતી એની જાજરમાન ધજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54