________________
૨૦૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ
કારમી ઋદ્ધિને કારણે, મન રાખે મેં મેલે મંત્ર, તંત્ર ને જંત્રમાં, વંચક થયે હેલે.
તે મુજ ૧૩ ભેગે પગના વેગથી, ભજી કાળજ કેર મૂળ અને ઉત્તર ગુણે, લાગ્યા દોષ અઘાર.
તે મુજ૦ ૧૪ કરનારી કળિયા વિના, કહી કથની મેં કૂડી; નર-નારી બહુ છેતર્યા, ન રહી મતિ ડી.
તે મુજ ૧૫ ભેળપણે ભૈષજ તણી, દ્રવ્ય કારણ કીધી; જેષ જોયા વિણ શાસ્ત્રથી, દષ્ટિ અવળી જ દીધી.
તે મુજ૧૬ સદ્દગુરુ શીખ તે અવગણ, જોબન મદમાતે; નિજગુરુ વયણ ના પાળિયાં, સ્વેચ્છાચારી થાત.
તે મુજ. ૧૭ સ્થાનક તેર કિયા તણાં, દેષ લેખે ન ગણિયા, પંચાથવના પાપથી, મિથ્યા વયણ જે ભણિયાં.
તે મુજ૦ ૧૮ કામ, સનેહ ને દૃષ્ટિના, રાગ ત્રણ જે રાખ્યા તાજા કરી ત્રેવીસને, ચાવા સ્વાદ મેં ચાખ્યા.
તે મુજ. ૧૯ અર્થ ને કુમતિ લાલચે, કીધા કલેશ ને કજિયા; પરઘર પાડવા પાતળા, બહેળા અનરથ સજિયા.
તે મુજ૦ ૨૦