________________
કરર | શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-બીજો ભાગ નખ શિખ લગે અનંત કે, વેદના વિસ્તરી છે કે, વેદના, પાવક ઝાળ સમાન, ઘણું તે આકરી રે કે, ઘણ૦. ૧૦ તનશુદ્ધિ અન્ન પાન, ગયું સવિ વિસરી રે કે, ગયું છે, વનિતા વિલેપે અંગ કે, ચંદને કરી રે કે, ચંદને ; ઉદક વિના જિમ મીન કે, તિમ ધરણીતલે રે કે, તિમ, અંગ વિલેલે આપ કે, ઊંચે ઊછલે રે કે, ઊંચ૦. ૧૧ અનેક ર્યો ઉપચાર કે, નિષ્ફલ તે થયાં રે કે, નિષ્કલ, હાથ ખંખેરી વૈદ્ય, સ્વજન સહુ કે રહ્યા રે કે, સ્વજન; પુરજન ને રાજલક, શોકાતુર ચિંતવે રે કે, શોકા , અરે! અરે! ભગવંત! કે, શું થાયે હવે રે કે, શું. ૧૨ ઈશું પરે દિન સાત, ગયા યુગની પરે રે કે, ગયા, દેવપૂજા તપ દાન, વ્યાધર્મ આદરે રે કે, દયા; મનશું નૂરે લેક, ધરે દુઃખ કામિની રે કે, ધરે, સાતમા દિવસની એમ, ગઈ મધ્ય જામિની રે કે, ગઈ. ૧૩ પ્રગટયો રાક્ષસ એક, કહે સુણ ભૂધણું રે કે, કહે, તુજ ઉપર એક નારી, ઉતારી આપણું રે કે, ઉતારી; અગ્નિકુંડ પ્રક્ષેપ, કરે તો આજથી રે કે, કરે, નાસે તનથી રોગ, નહિ તે જીવિત નથી રે કે, નહિ . ૧૪ ઈમ કહીને અદશ્ય, થશે તે જેટલે રે કે, થઈ, અવનીપતિ મનમાંહી, વિચારે એટલે રે કે, વિચારે; દેખું છું ઇજાલ કે, એ સાચું સહી રે કે, એ., પ્રત્યક્ષ રાક્ષસ રૂપ કે, ગયો મુજને કહી રે કે, ગઇ. ૧૫ ઈમ વિવિધ આલેચ, કર વસુધાધણું રે કે, કરે, અનુક્રમે થયું પ્રભાત, ઊગે અંબરમણિ રે કે, ઊગ્યા; મારુ રાગે એ ઢાલ, કહી એકત્રીસમી રે કે, કહી, ઉદયરતન મન રંગ, શ્રોતાજનને ગમી રે કે, શ્રોતા. ૧૬