Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 452
________________ વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૨૧ ઢાળ સિતેરમી દાહ ભયણસુંદરી ને કમલશ્રી, રાણું દેય મનરંગ; વિજયચંદ મુનિરાજને, તિણે અવસર કહે ચંગ. ૧ તારે ભવસાગર થકી, મહેર કરી મુનિરાજ; કર્મ અરિને જીતવા, આ સંજમ આજ. ૨ હરિચંદ સુતને હવે, લહી આદેશ ને તેહ, દેય રાણું દીક્ષા લિયે, મુનિ હાથે સસનેહ. ૩. સાવીને સોંપી સહી, વ્રત આપી તેણે વાર; પાળે તે પ્રેમે કરી, ચારિત્ર નિરતિચાર. કેવલીને કર જોડીને, હરિચંદ કહે હેવ; અચ અષ્ટ પ્રકારની, મેં કરવી નિત્યમેવ. જિનપૂજા કીધા વિના, ભોજન કરવા નેમ; ઈમ કીધી તેણે અર્ગલા, પૂરણ રાખી પ્રેમ. ૬ મુનિ વંદી મંદિર વળે, હરિચંદ્ર નૃપ તેહ; ખપ કરે પૂજા તણો, નિજ મન આણું નેહ. ૭ પ્રતિબધી હરિચંદ્રને, કેવલી પણ તેણી વાર; સાધુ તણું સમુદાયશું, તિહાંથી કીધ વિહાર. ૮ (ધન ધન તે જગ પ્રાણિયા, મનમેહન મેરે-એ દેશી) શ્રી વિજયચંદ્ર મુણિંદની, બલિહારી રે, જે વિચરે દેશવિદેશ, જાઉં બલિહારી રે; નરનારીને બૂઝાવે, બર દેઈ -ધર્મ ઉપદેશ. જા. ૧ કેવલજ્ઞાન દિવાકર, બo નિર્મળ જેહની જ્યોત; જા . સંશય ટાળે લેકના, બ૦ કરતા જગ ઉદ્યોત. જા૦ ૨ બોધિબીજ વધારવા, બo અભિનવ જે જલધાર; જાવે પગલે જગ પાવન કરે, બ, ભવજલ તારણહાર. જા૦ ૩

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456