Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૪૨૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જન્મમરણ દુઃખ ટાળીને, બo ત્રેડી ભવન પાસ; જાઓ તુંગિયાગિરિ શિખરે સહી, બ૦ પામ્યા શિવપુર વાસ. જા. ૪ મદનાસુંદરી કમલશ્રી, બo અજજા ગુણ આવાસ; જાવે અજજવ ભવ ગુણયુતા, બo સંયમ પાળે ઉ૯લાસ. જા ૫ અનુક્રમે આયુ પૂરું કરી, બ૦ શુક્ર નામે સુરલેય; જાવ કાળ કરીને ઊપના, બo દેવપણે તે દેય. જા૦ ૬ હવે હરિચંદ્ર નવેસર, બo કુસુમપુરે શુભ કાય; જાવે રાજ્ય કરે ભલી રીતશું, બo પૂજે જિનવર પાય. જા ૭ નાહી નિરમલ નીરશું, બo પહેરી છેતી પવિત્ર; જાવે પૂજા અષ્ટ પ્રકારની, બ૦ કરે જિનની સુવિચિત્ર. જા. ૮ દાન શિયલ તપ ભાવના, બo શકતે આરાધી તેહ; જાઓ જીવદયા પણ જાળવે, બo અન્યાય વરજે જેહ. જા૦ ૯ આયુ પૂરી અનુક્રમે, બo હવે તે હરિચંદ્ર રાય; જાઓ ઉત્તમ ગતિ જઈ ઊપને, બ૦ જિનપૂજા સુપસાય. જા૧૦ સિતેરમી ઢાળમાં, બo ઉદયરતન કહે એમ જાવે સમકિત શુદ્ધ પાળે સદા, બ૦ પૂજાશું ધરી પ્રેમ. જા. ૧૧ . ઢાળ અચેતેરમી
દોહા અષ્ટપ્રકારી ચરિત્રમાં, મેં જોયું અવગાહી; રાજા શ્રી હરિશ્ચંદ્રની, ગતિ નિરધારી નાંહી. ૧
અનુમાને ઈમ જાણિયે, સમકિતવંત સુજાણ; સગતિ સહી પામ્યો હશે, પૂજા તણે પ્રમાણ. ૨ એકેક પણ જિન તણી, પૂજા કીધી જેણ; સુરનરનાં સુખ ભેગવી, મુગતિ વધૂ લહી તેણ. ૩ સમતિ સહિત પૂરી વિધે, અષ્ટ પ્રકારી આપ; જિનપૂજા હરિચંદ નૃપ, કીધી થિર ચિત્ત થાપ. ૪

Page Navigation
1 ... 451 452 453 454 455 456