Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[૪૦૭. ઢાળ ઈકોતેરમી
દેહા વળી તે મુનિવરને કહે, મૌનપણે તું અહીં; તત્ત્વ વિચારે છે કિમ્યું, ધ્યાન ધરી મનમાંહીં. જે જાણે જ્ઞાને કરી, મુજ મન કેરી વાત; તો હું જાણું તું મુનિ, જ્ઞાની ગુણવિખ્યાત. પૂછળ્યાને ઉત્તર મુને, જે તું નાપે જાણ; તે હું આ દંડે હણ, લેઉં તાહરા પ્રાણુ. એહ ઇહાં પ્રતિબૂઝશે, જાણી અવધિ પ્રમાણ; બેલાવે તેહને તદા, મુનિવર મધુરી વાણુ. તારું ને તુજ તાતનું, ઈહ ભવ પરભવ જેહ; ચરિત હવું તે હું કહું, સુણ સુરપ્રિય સસનેહ. વચન સુણી વિસ્મિત થયા, પ્રણમી પ્રેમે પાય; બેલે બે કર જોડીને, સુરપ્રિય તેણે હાય. ધન્ય ધન્ય સ્વામી તુમ, જ્ઞાની ગુણભંડાર; જાણું મુજ મન વાતડી, કહે તેહને અધિકાર.
(હેજી પહેલું પડુંતામ-એ દેશી) હેજી મેલી મન વિખવાદ, સાધુ કહે સુણ તું હવે હે લાલ; હેજી વિંધ્યાચલને મૂલ, મહા અટવીમાં પૂર હે લાલ. ૧ હેજી મદઝરત માતંગ, યુથાધિપ એક જાલમી હે લાલ; હેજી રહે તે વનખંડ, ન શકે તેહને કેઈ આક્રમી હે લાલ. હેજી તેહજ વનમાં એક, કરિકુલ માન ઉતારણો હો લાલ. હેજી વાસ વસે મૃગરાજ, વારણ ઓઘ વિદારણો હે લાલ. ૩ હેજી ભમતાં વનમાં તેણે, દીઠે તે ગજ એકદા હે લાલ; હાજી ક્રોધે થઈ ..૨ લ, દેખીને ધસ્યો તદા હે લાલ. ૪.

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456