Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૪૧૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-બીજે ભાગ યમ રૂપી તે દુષ્ટ રેષાતુરે, લીયે આરહે છે; પણ પરીષહ પામી સમતા રસે, સાધુજી તે સહે છે. કo ૭ તે વનની દેવી તેણે સમે, તૂઠી મુનિગુણ ધ્યાને છે; કનક મણિમય સિંહાસન કરે, ૧લી ઉપર શુભ વાને છે. કo ૮ સાધુને શલી ઉપરે ધરી, જિમ જિમ દુષ્ટ તે જોર છે; ક્રોધ તણે બળે પ્રેર્યો થકા, કરે ઉપસર્ગ તે ઘેર જી. કટ તિમ તિમ મુનિવર શુભ ધ્યાને ચડ્યો, નિજ આતમને નિદે છે; નિશ્ચલ ચિતે સમતાને યોગે, પૂરવ કર્મ નિકદે છે. કo ૧૦ નિર્મળ શુલ ધ્યાન તણે બળે, આ કર્મને અંતે છે; ક્ષમાયે પામ્યા મુનિવર સહી, કેવલજ્ઞાન મહંતે છે. કo ૧૧ ધૂતેરમી ઢાળે ત્રિવિધ કરી, ઉદયરતન એમ ભાખે છે; તેહને માહરી હેજે વંદના, જે મન નિશ્ચલ રાખે છે. કo ૧૨
ઢાળ પતેરમી
દેહા ઓચ્છવ કરવા આવિયા, વાણુવ્યંતર તિહાં દેવ; કનક કમલ બેસારીને, સુવિધ સારે સેવ. ૧ નૃપ સેવક નિજ સ્વામીને, જઈ તે કહે સંબંધ; ચેર થયો તે કેવલી, તોડી કર્મના બંધ. ૨ વસુધા પતિ વિસ્મિત થયે, સાંભળી તે વિરતંત; તસ્કર કેવલી કિમ થયે, વળી વળી એમ કહેત. ૩ તે તસ્કર નિશે નહિ, મેટો કોઈ મુણિંદ ચોર કહ્યો કિમ સાધુને, અજ્ઞાને થઈ અંધ. ૪ તે માટે હું તિહાં જઈ જે કીધી આબાધ; મુનિ પતિને પાયે નમી, ખમાવું તે અપરાધ. ૫ બહુ પરિવારે પરિવર્યો, ઈમ ચીંતી અવનીશ; આવી વંદે સાધુને, ભક્ત નમાવે શીશ. ૬

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456