Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૧૫ બોલી તેતેરમી ઢાળ જી, શ્રો સહુ સુણજે થઈ ઉજમાળ જી; છો. કહે ઉદયરતન ઈમ વાણી જી, શ્રોધન્ય સાધુસમતા ગુણખાણી છે. શો ૨૧
ઢાળ ચૂંતેરમી
દોહા અવનીપતિ આદેશથી, રાજપુરૂષ ધરી રોષ; આવી કહે અણગારને, અધિક કરી આક્રોશ. ચેર સહી તું હારને, કપટ ધર્યો એ વેષ; બક ધ્યાની દુષ્ટાતમા, સાંભળ વળી સુવિશેષ. રાજભવનમાં પિસીને, જિમ તે ચોર્યો હાર; તિમ પુરમાં ચેરી વળી, કીધી હશે અપાર. ચેરી જે જે તે કરી, પ્રગટ કહે તે આજ; નહિ તે તુજ હણવા તણે, હુકમ કર્યો મહારાજ. ૪. વસ્તુ હરી તેં લેકની, કીધા જે સંતાપ: બહુ દિવસનું તે સહી, આજ મિલ્યું તે પાપ. ૫
(અરણિક મુનિવર ચાલ્યા ગોચરી–એ દેશી.). કર્મ અહિયાસે મુનિવર આપણાં, પણ નવિ મૂકે ધ્યાને જી; ઉપસર્ગે ચળાવ્યા નવિ ચળે, નિશ્ચલ મેરૂ સમાને છે. ક૦ ૧ રિષ ભરે રાજાના પુરુષ તે, અનેક કરી ઉપાય છે; બેલાવે પણ મુનિ બેલે નહિ, હા-ના ન કહી કાંય છે. ક૦ ૨ દુર્વચને કરીને દુષ્ટ તે, મુનિ પતિને કહે હે જી; અંત સમય જાણું સંભારજે, જે હુએ તુજ ઈષ્ટ દેવ છે. કo ૩ ઈમ કહીને તે અણગારને, ગળે ઘાલી પાશે જી; તરૂવરની શાખાયે બાંધીને, તાણે જબ તે તાશ છે. ક૦ ૪ જેર કરીને પાશ તે ખેંચતાં, તૂટી ગયે તેણુ વાર છે; તો પણ મુનિવર નિશ્ચલ ધ્યાનથી, ન ખસ્યા આપ લગાર છે. કo ૫ બીજી ત્રીજી વાર તે ફરી ફરી, ગળે પાશો દેત્રે ; વળી વળી પાશે તે ધ્યાન તણે બળે, તૂટી જાયે તતખેવ છે. ક૦ ૬

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456