Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ અગિયારમે ? અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૧૩
ચંદ નૃપે હવે ચાહ, રંગે તે રયણાવળી; આપી છે ઉચ્છલ, પટરાણુને પ્રેમશું. ૩ ઈણ અવસરે ઉમંગ, કામિની મજજન કારણે; રયણાવળી તે રંગ, નેહેશું ને ધરી. ૪ નાહે જબ લેઈ નીર, તેણે અવસર તે યેન તિહાં; મનમાંહી ધરી ધીર, આમિષ જાણ ઊતર્યો. ૫ રાતે દેખી રંગ, તેજે તે ભૂલ્ય સહી; ચંચુપુટમાં ચંગ, ગ્રહી રત્નાવલી ગેલશે. ૬ ઊડ્યો તે આકાશ, માળા મુખમાંહી રહી; આમિષ લહી ઉલ્લાસ, એલાપક આણંદિયે. ૭
(મુખને મરકલડે–એ દેશી). પટરાણી ઊઠી નાહીજી, શ્રોતા સાંભળે!
રયણાવલી જુએ ઉમાહી જી, શ્રોતા સાંભળો! જોતાં નવિ દીઠી જ્યારે જી, શ્રો, ચિત્તમાંહી ચમકી ત્યારે છે. શ્રી. ૧ અધ ઉરધ જેવું નિહાળીજી, શ્રો. રત્નાવલી કિહાં નવિ ભાળી જી; છો. તવ કંપિત થઈ પટરાણી છે, શો મનમાંહી ઘણું વિલખાણ છે. શ્રો૦ ૨ ગયું તે સહુને ખટકે છે, શ્રો. મન આવીને તિહાં અટકે છે; &ો. અન્ન ઉદક મુખ નવિ ઘાલે છે, શ્રો હરિણાક્ષીને હાર તે સાલે છે. શ્રો૩. કામિની કહે મનથી કોપી જી, શ્રો મહીપતિની મર્યાદા લોપી ; શ્રો તમ પુરષારને સાથ જી, શ્રો, ધિક્કાર પડે નરનાથ છે. શ્રો૪ નિજ નારીને શણગાર છે, ઢોર રાખી ન શક્યા નિરધાર છે; શ્રો તો દેશ નગર ને ગામ છે, ઢોટ કિમ રાખી શકો સ્વામી છે. શ્રો૫ રાજમહેલમાં ચોરી થાય છે, શો. તે લાજ તુમારી જાય છે; છો જે સિંહગુફાએ ગજ ગાજે જી, શ્રોતા તે વાતે મૃગપતિ લાજે છે. શ્રો૦ ૬ આજ તે ગયે મુજ હાર જી, શ્રોકાલે લૂંટશે કેડાર છે; &ો સ્વામી તુમને શું કહિયે જ, શ્રોહવે એ મહેલમાં કિમ રહિયે છે. શ્રો૦ ૭

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456