Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 442
________________ વિભાગ અગિયારમો : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૧૧ પ્રણમી નિશ્ચે તુમ પાયા, પાવકે પરજાલું કાયા; મનમાંથી છાંડી માયા, છૂટું જિમ દુરિતની છાયા હે. સ્વા૦ ૫ ઈમ સાંભળી મુનિવર બોલે, રૂડાં વયણ અમીરસ તલે; તે સુણતાં સુરનર ડેલે, પાપી પણ મનડું ખેલે છે. સ્વા૬ સાધુ પ્રતિબધે ઉપદેશે, સુરપ્રિયને સુવિશેષે; સાંભળ તું સુરપ્રિય વાણ, રુધિરે સાડી રંગાણી; દેતાં રુધિરે બળ આણી, ઉજવળ થઈ કિહાં જાણું છે. સ્વા. ૭ તિમ પાપે પાપ ન જાયે, આતમ હત્યા ઉપાયે; વળી અધિક કર્મ બંધાયે, ઇમ ભાખ્યું આગમ માંય હે. સ્વા. ૮ કિમ પશ્ચિમ ઊગે ભાણ, કિમ મેરુ તજે અહિઠાણ; કિમ કમલ ફૂલે પાષાણે, તિમ ધર્મ નહિ આતમ હાણે છે. સ્વા૯ ઈમ જાણીને ભજી શુદ્ધિ, બળવાની તજ તું બુદ્ધિ આદર સહી મન અવિરૂદ્ધ, સમકિત પરિણામે શુદ્ધ હે. સ્વા. ૧૦ દુલહે માનવ જનમાર, વળી આરજ કુલ અવતાર; ભવમાંહી ભમતાં અપાર, ન લહે જીવ વારંવાર હે. સ્વા૦ ૧૧ દુલહે જીવિતને જેગ, દુલહ વલી દેહ નરેગ; દુલહે સદ્ગુરુ સંજોગ, જેણે સુખ લહિયે પરલગ છે. સ્વા. ૧૨ દુલહ જિનવરને ધર્મ, દુલહ વળી જ્ઞાનને મર્મ જેણે છતિયે આઠે કર્મ, જેહથી લહિયે શિવશર્મ છે. સ્વા. ૧૩ એહ ગ દુલહે જાણું, સાંભળ તું સગુણું પ્રાણી; આરાધ હવે જિનવાણ, જગમાં જે સુખની પ્રાણી છે. સ્વા. ૧૪ પ્રમાદ તછ મન ગેલે, સંવેગ કરે નિજ બેલે, સંવર રસમાં જે ખેલે, દુરગતિ તે દૂર ઠેલે છે. સ્વા૦ ૧૫ ઈમ સાંભળી મુનિની વાણી, સુરપ્રિયની મજ ભેદાણ; મન જાગી સુમતિ સયાણી, કહે સાધુને ઊલટ આપ્યું . સ્વા. ૧૬

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456