Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૪૧૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
ઢાળ તેરમી
દેહા ઈમ અણગારના મુખ થકી, સુરપ્રિય સુણ વૃત્તાંત; જાતિસ્મરણ પામે સહી, ભાંગી સઘળી બ્રાંત. ૧ સહસા સુરપ્રિય તેણે સમે, પામો મન વૈરાગ્ય; સાધુ પ્રત્યે શિર નમીને, ખમાવે મહાભાગ. ૨. મહેર કરી મુનિરાજ, ખમજો મુજ અપરાધ; દુષ્કૃત્યનો દરિયે સહી, હું છું ઊંડે અગાધ. ૩ પાપીમાંથી હું ધરે, અવગુણનો ભંડાર; ધનભે એહજ ભવે, તાત હણ્યો બે વાર. ૪ ધન્ય નર તે જાણે ધરા, કીધે અરથ વિનાશ; માત પિતા બાંધવ પ્રત્યે, જે નવિ થાય ઉદાસ. ૫ ધરણીમાં ધન્ય તેહને, કુલમંડન નર તેહ; માત પિતા ગુરૂ બંધુની, આશા પૂરે જેહ. ૬ ( સત્તરમું પાપનું હામ, પરિહરજે ગુણધામ-એ દેશી.) મનમાંથી મચ્છર છેડી, તૃષ્ણાનું બંધન તોડી; મુનિવર પ્રત્યે મદ મોડી, સુરપ્રિય કહે કર જોડી હે; સ્વામી અરજ સુણે એક માહરી,
તુમચી જાઉં બલિહારી હે ! સ્વામી પ્રભુજી હું મોટે પાપી, ધનલેબે તૃષ્ણ વ્યાપી; તેણે તુમને સંતાપી, મેં સુખની વેલ તે કાપી છે. સ્વા. ૨ તૃષ્ણ તરવાર તે ઓપી, લેભે મરજાદા લોપી; નિજ તાત હો મેં કોપી, દુ:ખ-ફળની વેલી આરોપી છે. સ્વા. ૩ હવે તે પાતકને હરવા, હત્યાને અલગ છે ભવની ભાવઠ પરિહરવા, નિજ આતમને ઉદ્ધરવા હે. સ્વા૪

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456