Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 439
________________ ૪૦૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ હેજી કુંભસ્થળે તતખેવ, અલવે પળ્યો તે ઊછલી હે લાલ; હેજી ગજ શિર ઉપર વેગ, જાણે કે પછી વીજળી હે લાલ. ૫ હેજી ગજને હણીને સિંહ, વનમાંહી વિચરે જિયે હો લાલ; હેજી કર્મવેગે તિણે ઠામ, અષ્ટાપદ દીઠે તિયે હે લાલ. ૬ હેજી ક્રોધ ધરી મનમાંહી, સિંહે જેમ ગજ મારિ હે લાલ; હજી તે રીતે તતકાલ, શરભે સિંહ વિદારિયે હો લાલ. ૭ હેજી જે જિમ બાંધે કર્મ, તે રીતે તે ભગવે છે લાલ, હેજી કમ ન છૂટે કાય, પડ દર્શન એહવું ચવે છે લાલ. ૮ હાજી પાપી પાપ પ્રમાણે, પાપનાં ફલ પામે ઈહાં હે લાલ; હેજી જિમ ગજ મારકસિંહ, પાપનું ફળ પામે તિહાં હો લાલ. ૯ હેજી કૃષ્ણ લેસ્યાને વેગ, રૌદ્રધ્યાને તિહાંથી મરી હે લાલ; હેજી પહેલી નરકે સિંહ, હિતો પિતાને પાપે કરી હે લાલ. ૧૦ હજી નારકીપણે ત્યાંહ, છેદન ભેદન તાડના હો લાલ; હેજી ભગવે તે મહાદુઃખ, વળી ય વિશેષે વેદના હે લાલ. ૧૧ હેછ જિહાં સુખ તિલ તુષ માત્ર, ક્ષણ એક લગે નહિ કદા હો લાલ; હેજ દુઃખમાંહી જિહાં દુઃખ, પરમાધામી કરે સદા હે લાલ. ૧૨ હો દુઃખિયા નારકી દીન, ક્ષણ માત્ર પામે નહિ હે લાલ; હેજી શાતા વેદની સેય, શાએ કહ્યું એહવું સહી હે લાલ. ૧૩ હેજી તિહાંથી સિંહને જીવ, અનુક્રમે આયુ ભેગવી હો લાલ; હજી સુંદર શેઠ તુજ તાત, બહાં ઊપને તે ચવી હે લાલ. ૧૪ હેજી જે વળી ગજને જીવ, ભવમાં ભમી તે ઊપને હે લાલ; હજી સુંદર શેઠને પુત્ર સુરપ્રિય નામે તું નીપને હે લાલ. ૧૫ હજી તુજ પ્રતિ મેં એહ, ભાખ્યું પૂરવનું ચરિય હે લાલ; હજી આ ભવને વિરતંત, હવે તું સુણ હરખે કરિય હે લાલ. ૧૬

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456