Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 437
________________ ૪૦૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ-બીજો ભાગ નિર્મળ રૂપ ગુણે કરી, યુવતી સમ તે જોય; ત્રણે ભુવનનું રે સાર એ, મનશું માને રે સેય. જોર૧૬ ભયભ્રાંત થઈ તે ચિંતવે, જે જાણે રે ભૂનાથ; તે મુજ પાસેથી લિયે, માળા મસ્તક સાથ. જોરે ૧૭ આજે મુજને રખે કુણે, દીઠો હેય આ યાન; ઈમ ચિંતીને દશ દિશે, અવલેકે તે ઉદ્યાન. જોરે ૧૮ જોતાં વન ઉદ્યાનમાં, અણગાર તિહાં એક દી; કાઉસ્સગ્ન મુદ્રાને ધરી, ઊભા છે તે ભૂપીઠ. જોરે૧૯ ચિત્તમાં દેખી તે ચિંતવે, દીઠે મુજને રે એણ; રયણાવળીને લેતાં થકાં, મૌન રહ્યો એ તેણ. જે ૨૦ ફૂડ કપટને નિશ્ચયે, દીસે એક આવાસ; દુરિત મારું દેખી રખે, કહે જઈ નૃપની રે પાસ. જોરે ૨૧ વ્યાધિ અને વયરી તણો, વહેલે કીજે છે; તે માટે એને સહી, પહોંચાડું યમ ગેહ. જે. ૨૨ ઈમ ચિંતીને રોષાતુરે, કરમાં ઝાલી દં; સાધુ સાહમે તે ધસ્ય, પાપી ઘણું પ્રચંડ. જોર૦ ૨૩ તુંકારે દેઈ કહે, ચારિત્રિયાને ચંડ; છાને તું પીને ઈહાં, શું જુએ છે મુંડ. જોરે ૨૪ માહરી નજરે પડ્યો થક, જીવતે જાઈશ કેમ; નિજ અવગુણને ઢાંકવા, અણગારને કહે એમ. જે. ૨૫ મુનિવર મન નિશ્ચળ કરી, કર્મ અહિયાસે આપ; ધ્યાન થકી ચૂકે નહિ, થિરતા ધર્મે રે થાપ. જેરે૨૬ સીતેરમી એ ઢાળમાં, ઉદયરતન કહે એમ; લોભથકી રહો વેગળા, જય જય પામે જેમ. જે. ૨૭

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456