________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૨૧
પહત્યા સહુ નરનારી, નિજ નિજ મંદિરે રે કે, નિજ, વિહાર કરે મુનિરાય કે, પંખીની પરે રે કે, પંખી; સાધુવચન સુણી તામ, સૂડી પતિને કહે રે કે, સૂડી, જિનવર પૂજે જેહ, અક્ષય સુખ તે લહે રે કે, અક્ષય. ૪ આજથી આપણ એ કે, પૂજ આદર રે કે, પૂજા, અક્ષતના ત્રણ પુંજ કે, પ્રભુ આગે ધરે છે કે, પ્રભુ ઉત્તમ શાલિ અખંડ, ચંચુપુટમાં ગ્રહી રે કે, ચંચુ, જિન આગે મનરંગ, ધરે તે વહી રે કે, ધરે. ૫
અપત્ય સાથે અનદિન, અણી પરે નેમશું રે કે, ઈશું, ચિત્તમાંહી ધરી ચૂંપ કે, પૂજે પ્રેમશું રે કે, પૂજે; ઈમ પૂછ જિનરાજ કે, અંત સમે મરી રે કે, અંત, તે ચારે સુરલેક, પત્યાં પુણ્ય કરી રે કે, પહોત્યાં . ૬ અનુક્રમે શુકને જીવ, સુરસુખ ભોગવી રે કે, સુર, હેમપુરે થયે રાય કે, સુરકથી આવી રે કે, સુર; નૃપ હેમપ્રભ દણ નામ કે, પ્રતાપે દિનમણિ રે કે, પ્રતાપે, રિપુદલ ગંજન સિંહ કે, રશિરોમણિ રે કે, શર૦ ૭ સૂડી તણો પણ છવ, થેયે તે રાયની રે કે, થયો, જયસુંદરી ઈણે નામ, થઈ પટરાગિની રે કે, થઈ; શેકષ તણે જે જીવ કે, ભવ બહુલા કરી રે કે, ભવો, તે નૃપની થઈ નારી, નામે રતિસુંદરી રે કે, નામે. ૮ અન્ય રાણી સંય પાંચ કે, છે રંભા જિસી રે કે, છે, ' તો પણ પહેલી દેય, રાજાને મન વસી રે કે, રાજાને; ભુજબલ મહીભુજ જેણે કે, વશ કીધા બહુ રે કે, વશ, જસ અખંડિત આણુ કે, સીસ ધરે સહુ રે કે, સીસ. ૯ અન્ય દિવસ અસરાલ કે, સહસા ઉપજે રે કે, સહસા , તીવ્ર વરે તતકાલ, તો તનુ ભૂપનો રે છે, તો;
૨૧