Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ અગિયારમે ? અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૦૧
ભૂપતિ તેહશું ભીને રહે, ન લહે દિન રાત; સુખ વિલસે જિમ સુરપતિ, શચીને સંધાત. કે. ૧૪, વ્યવહારી એક તિહાં વસે, સુંદર શેઠ નામે; મદનશ્રી તસ ભારજા, રૂપે અભિરામે. કેo ૧૫ સુરપ્રિય નામે છે તેહને, એક સુત મહાદુષ્ટ; બાપને લાગે સાપ, મનમાંહી અનિષ્ટ. કે. ૧૬ પૂરવ ભવના વેરથી, સુતને પણ તાત; વાહલે લાગે વ્યાલો , ન ગમે વળી વાત. કે. ૧૭ એક ઘરે આવે તવ સહી, બીજો બાહિર જાય; એક ઘડી પણ એકઠા, રહેતાં ન સહાય. કે. ૧૮ માંહોમાંહે ઈમ જણે, રાખે નિત્ય રીત; કાળજામાંથી કલુષતા, ન મિટે નિશદિશ. કેo ૧૯ એક દિવસ અંગજ પ્રત્યે, કહે તાત કથન્ન; વિધિ યેગે આપણુ સહી, થયા છી નિરધન્ન. કે. ૨૦ તે માટે ધન કારણે, આપણે અન્ય દેશ; જઈને નિજ મંદિર ત્યજી, મૂકી મન કલેશ. કે. ૨૧ ઉત્તમ વંશનો ઊપને, નિરધન નર જે; - ગુણ વિણ ધનુષ તણું પરે, લઘુતા લહે તેહ. કે. ૨૨ ધર્માદિક વર્ગ ચારથી, નિરધન રહે દૂર; જે ન કરે જિનધર્મને, ઊલટ ધરી ઉર. કે. ર૩
ઘણું અવલંબીને, દેશાંતર જે; જાથે સાહસને બળે, પામે ધન તેહ. કે. ર૪ વિનષ્ટ ચિત્તે કપટ ભર્યા, સદભાવે હીન; નિજ ઘરથી ચાલ્યા હવે, લેભે થઈ લીન. કે. ૨૫ અડસઠમી ઢાળે કહે, કવિ ઉદયરતન; લોભ થકી જે હવે, કેમ વિષ્ણુસે મન્ન. કે. ૨૬

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456