Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 434
________________ વિભાગ અગિયારમે ? અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૪૦૩ પુત્ર જઈ પૂછે તાતને રે, કહે તે કિહાં નિધાન; ધ0 હાંથી તમે ઉદ્ધારી રે, થાણું કેણે થાન. ધ૦ ૪ તાત કહે હવે તેને રે, સાંભળ પુત્ર નિટોલ; ઘ૦ દ્રવ્ય તે મેં દીઠો નહિ રે, બેલ વિચારી બેલ. ધો ૫ વચન વિચારી બલિયે રે, એવી ન કીજે વાત; ધo એ વાતે કલહ થધે રે, ત્રટકી બેલે એમ તાત. ધo ૬ તીખા તીર તણું પરે રે, કથન તે લાગ્યું કાન; ધo સાંભળી ઊડ્યો ચાટક્યો રે, કર્ણ શલ સમાન. ધ. ૭ ક્રોધાનલ ત થકો રે, જનકને કહે ધરી રીસ; ધ૦ મોત માંગે કાં મુખે કરી રે, કાં છેદાવો સીસ. ઘ૦ ૮ અરથ દેખાડો તે સહી રે, નહિ તે લેઈ પ્રાણ; ધo અનરથ હશે એહથી રે, સાંભળો તાતજી વાણુ. ધ. ૯. જે તે પુત્ર જાણે અછે રે, અરથ એ અનરથ રૂ૫; ધo તો કિમ પૂછે ફરી ફરી રે, જિમ પંથી જલપુ. ધ. ૧૦ જીવિત વળી જનમતરે રે, લહિયે વારેવાર; ધo વળી વળી દામ ન પામિયે રે, પુણ્ય વિના નિરધાર. ઘ૦ ૧૧ જે તું ક્રોધે સહી રે, આણીશ માહો અંત; ૧૦ તો પણ જાણું નહિ રે, એ ધનને ઉદંત. ઘ૦ ૧૨ તાતની વાણું સાંભળી રે, માજ મેહલી દૂર; ધo ઘત સિંચિત વહિં પરે રે, ક્રોધને પ્રસર્યો પૂર. ઘ૦ ૧૩ ગળે ફાંસો દેઈને રે, પુત્રે માર્યો તાત; ૧૦ ધનલોભી ન કરે કિયે રે, અવનીમાં ઉતપાત. ધo ૧૪ એક કનક બીજી કામિની રે, મેલાવે મન ટેક; ધo ડાહ્યા દિલ ડેવ્યા કરે રે, એને કાજે અનેક. ધ. ૧૫

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456