Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૪૦૨ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–ખીજો ભાગ
દાળ અગણેાતેરમી દાહા-સારડી
ઇમ તે આરત ધ્યાન, ધન કારણે ધાયા સહી; આવ્યા પુર ઉદ્યાન, બાપ બેટા તે એ જા. ૧ વારુ તિહાં વડ હેઠ, દેખે શ્વેત પુંઆડિયા; સુરપ્રિય સુંદર શેઠ, દેખી હરખ્યા દેય તે. ૨ ચિત્તશુ ચિંતે સાય, શાસ્ત્રમાંહી ભાખ્યું સહી; મૂળે મહાધન હાય, સહેજે શ્વેત પુંઆડને. ૩ મનમાંહી એ મૂઢ, દામ કાજે દિલ ચિંતવે; કપટ વિચારે ફૂડ, દુર્મુદ્ધિ મહાદુષ્ટ તે. ૪ ઉત્તમ દિન નહિ આજ, લખમી એ લેવા તણા; શુભ દિવસે શુભ સાજ, કરશું આપણુ કાજ એ. પ ઈમ ચિતી આવાસ, આવ્યા એ ઊલટ ભરે; ભાખે એહવી ભાસ, શુકન આજ ન થયા સહી. ૬ નાવે તેહુને નીંદ, દૈવ જાણે દોષી થયેા; આંખે વસ્યા ઉતી, લક્ષમીને લેામે કરી. ૭
(રાગઃ મારુ. અષ્ટ ભવાંતર વાલહી રે-એ દેશી.) લેાલે લપટાઈ રહ્યા રે, નીંદ ન પામે સાય, ધનરા લેાલી; અર્થાતુર તે અતિ ધણું રે, નિશિભર તા દેય, ધના લેાભી. ધન કાજે દેશાંતર જાયે, ધન કાજે વાહલા વેરી થાયે, ધન કાજે વિપત્તિ વેઠાયે, જગમાં અરથ એ અનરથ મૂલ. ૧ સુરપ્રિય સૂતા ચિંતવે રે, જનક યામિનીમાં જઈ તિહાં રે, ઈમ ચિંતી જુએ જિસે રે, તાતે અથ તે તિહાંથી ઉર્દૂરી રે, ધરિયા ખીજે
દ્રવ્ય
આગળથી
ન જાણે જેમ; ૧૦
લેઉ હું
તેમ. ૦ ૨
તામ; ૧૦
દામ. ૬૦ ૩

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456