Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 414
________________ વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૮૩ અવનીપતિની ઓલિ, બેઠે જઈ તે મહાબળી; કાયા કુંકુમ રળી, આભરણે આપે વળી. ૪ સોળ સજી શણગાર, રાજસુતા રંગે કરી; વર વરવા તેણુ વાર, મંડપ આવી મનરલી. ૫ (સમકિત દ્વાર ગભારે પસતછ–એ દેશી.) ચિત્રપટ્ટ દેખી શુકના રૂપને રે, અતિસુખ પામી રાજકુમારી રે, તવ તેહને મેહ લાગ્યો મનડામાંહી રે; યુગલ એ દીઠું મેં પૂર રે, ચિત્તમાંહિ ચિંતે વારવાર રે. તવ૦ ૧ જાતિસ્મરણ તેહને ઊપનું રે, ઉહાપોહ થકી અભિરામ રે; ગતભવ પેખી કુમરી આપણો રે, હૃદય વિચારે તામ રે. તવ૦ ૨ શુકને જીવ તિથિી તે ચવી રે, એ બહાં થયે રાજકુમાર રે; સૂડી મરી તે હું ઈહાં ઊપની રે, એ મુજ પૂરવને ભરતાર રે. તવ૦ ૩ તૃપતિ ન પામી જોતાં ચિત્રામણે રે, લેસન રહ્યાં તિહાં લેભાય રે; અનિમેષ ચંદ ચકોરની પરે રે, ફરી ફરી જુએ તેણુ વાર રે. તવ૦ ૪ જનક પૂછે તેહને તેણે સમે રે, સુણ તું પુત્રી શુભ રીતિ રે; કીરશું દષ્ટિ લાગી રહી તાહરી રે, કહે એ કિહાની છે પ્રીત રે. તવો ૫ સડી હુતી હું પહેલાં સુણે તાતજી રે, એહ કુમર હંત શુક રૂપ રે; ફલપૂજાને પુણ્ય પામ્યા ઈહાં રે, માનવભવ એહ અનુપ રે. તવ૦ ૬ ઈમ કહીને પૂરવના નેહથી રે, વરમાલા તેણે મનરંગ રે; ફળસાર કુમર તણે કંઠે હવી રે, સહુને થે ઉચ્છરંગ રે. તવ૦ ૭ મહીપતિ ભાખે સધળા મેદે કરી રે, સરખી મળી એ બેહની જોડી રે; રાજમરાલ સાથે હંસી મળી રે, તિહાં કેઈન કાઢે ખેડી રે. તવ૦ ૮ નયણે નયણ મેલી જોતાં થકાં રે, મહાસુખ પામ્યાં બે મન્ન રે; જે સુખ પામ્યાં મહેમાંહી બે જણું રે, ન મળે તે સુરને ભવન્ન રે. તવ૦ ૯ સહુ નૃપની સાખે તિહાં સહી રે, સમરકેતુ-ભૂપાળ રે; ઉત્સવ કરી ઊલટે ફળસારને ૨, પરણાવી નિજ બાળ રે. તવ૦૧૦

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456