Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 426
________________ વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૯૫ પાંસઠમી એ ઢાળ હો, સુo ભવિય ભાવે હે સૂધી સહજે; ઉદય કહે સુરસાલ હે, સુ જિન મારગમાં હે જાણું ભીના રહેજો. ૧૮ ઢાળ છાસઠમી દુઃખણું દીન દેભાગણી, એહવે નારી એક; વિરૂપ દીસે તનુ જેહનું, ધૂલે ધૂસર છેક. મલિનાંગી કરમુખી, કસિત દીસે કાય; છરણ મેલે લૂગડે, તે આવી તિણે ઠાય. લારે લાગ્યા તેહની, પુરવાસી બહુ બાળ; શોર કરંતા પૂંઠથી, ઘેલી કહી દે ગાળ. શિર ઉપરે ઘટ જેવડી, રસોળી અતિ રૌદ્ર; માંસ પિંડશી ઉલસી, દુઃખદાયી મહા સુદ્ર. ૪ બિભત્સ મહા બિહામણી, જાણે રાક્ષસી રૂપ; તેહને દેખી તિણ સમે, મુનિને પૂછે ભૂપ. કહે સ્વામી એ કુણુ છે, નિંદનીક તનુ પ્રાય; બહુ દુઃખે દુઃખિત ઘણી, ઈમ પૂછે મહારાય. (કમ ન છૂટે રે પ્રાણિયા-એ દેશી.) સાધુ પર્યાપ સુણ ભૂપતિ, તુજ નગરીમાં ગુણગેહ; વેણુદત ગાથાપતિ, તેની પુત્રી છે એહ. ઈમ પ્રરૂપે અણગારજી. સાધુજી સમયના જાણ, નિર્મલ જેહનું નાણુ. ઈમ૧ એહને જનમ ગે ગયાં, માત પિતા પરલેક; વિધિ યોગે રહી જીવતી, કોઈ ભાવિને ભેગ. ઈમ... ૨ દુઃખણી નામે એ દુર્ણતા, કેવલ દારિદ્ય કોટ; પૂરવ પાપ પ્રયોગથી, ગણગણે માખીના ગોટ. ઈમo ૩ અવનીનાથ ઈમ સાંભળી, શિર ધૂણું કહે--તામ; અહો જગમાંહી રે જીવને, કઠુઆ કર્મ વિરામ. ઈમ૪

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456