Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 02
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
૩૯૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજે ભાગ
( રાગઃ ધનાશ્રી ) (મેવાડે. મેં ગાયે રે સિદ્ધાચલમંડન ધણું રે–એ દેશી.) રસાઉલી મનરંગ કરશું રે, કરશું રે, કુંભશ્રીએ ટાળી તદા રે; તે દેખીને લેક, મનશું રે, મનશું રે, કૌતુક પામ્યા સહુ મુદા રે. ૧ ભાંગ્યા મનના સંદેહ, વેગે રે (૨), ભાંગ્યા ભવના આમળા રે; સાંભળી સાધુની વાણી, મનના રે (૨), પરિણામ થયા ઉજળા રે. ૨ ખામી માંહોમાંહ, હરખે રે (૨), હેત હિયામાંહી ધરે રે; મળિયા મનને નેહ, પ્રીતે રે (૨), ત્રણે મન કેમલ કરે રે. ૩ કુંભથી લઈ સાથ, વિધિશું રે (૨), મહીપતિ મુનિને વંદીને રે; આવ્યો નગર મોઝાર, પુરજન રે (૨) સાથે મનશું આણુંદીને રે. ૪ અવનીતલે અણગાર, તિહાંથી રે (૨) અનુક્રમે વિહાર કરે વલી રે; સાધવી પાસે તામ, દુર્ગત રે (૨) સંયમ લેઈ વિચરે રલી રે. ૫ દેશવિરતિ મનશુદ્ધ, શ્રીધર રે (૨) નરપતિ હવે આચરે રે; સપરિવારે સોય, જિનની રે (૨) જળપૂજા નિત્ય કરે રે. ૬ અનુક્રમે શ્રીધર રાય, સાધવી રે (૨) દુર્ગા નામે વળી રે; પૂરણ પાળી આય, પામ્યા રે (૨) ઉત્તમ ગતિ તે ઊજળી રે. ૭ એ બેહની નિરધાર, ચરિત્રમાં રે (૨) ગતિ કોઈ નિરધારી નહિ રે; તે પણ પુણ્ય પ્રમાણે, શુભગતિ રે (૨) પામ્યા હશે તે સહી રે. ૮ કુંભશ્રી પણ હવ, નિત્ય રે (૨) કનક કલશ જળશું ભરી રે; ત્રિવિધેશું ત્રણ વાર, જિનની રે (ર) જાવ છવ પૂજા કરી રે. ૯ સમકિત પાળી શુદ્ધ, અનુક્રમે રે (૨) આયુ પૂરું ભોગવી રે; ઈશાને સુરલેકે ઊપની રે (૨) કુંભશ્રી તિહાંથી આવી રે. ૧૦ સુરનરને સુખભેગ, ભોગવી રે (૨) કેવલ લહી અનુક્રમે રે; મુગતિ જાશે નિરધાર, જળની રે (૨) પૂજાએ ભવ પાંચમે રે. ૧૧

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456