________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૮૩
અવનીપતિની ઓલિ, બેઠે જઈ તે મહાબળી; કાયા કુંકુમ રળી, આભરણે આપે વળી. ૪ સોળ સજી શણગાર, રાજસુતા રંગે કરી; વર વરવા તેણુ વાર, મંડપ આવી મનરલી. ૫
(સમકિત દ્વાર ગભારે પસતછ–એ દેશી.) ચિત્રપટ્ટ દેખી શુકના રૂપને રે, અતિસુખ પામી રાજકુમારી રે,
તવ તેહને મેહ લાગ્યો મનડામાંહી રે; યુગલ એ દીઠું મેં પૂર રે, ચિત્તમાંહિ ચિંતે વારવાર રે. તવ૦ ૧ જાતિસ્મરણ તેહને ઊપનું રે, ઉહાપોહ થકી અભિરામ રે; ગતભવ પેખી કુમરી આપણો રે, હૃદય વિચારે તામ રે. તવ૦ ૨ શુકને જીવ તિથિી તે ચવી રે, એ બહાં થયે રાજકુમાર રે; સૂડી મરી તે હું ઈહાં ઊપની રે, એ મુજ પૂરવને ભરતાર રે. તવ૦ ૩ તૃપતિ ન પામી જોતાં ચિત્રામણે રે, લેસન રહ્યાં તિહાં લેભાય રે; અનિમેષ ચંદ ચકોરની પરે રે, ફરી ફરી જુએ તેણુ વાર રે. તવ૦ ૪ જનક પૂછે તેહને તેણે સમે રે, સુણ તું પુત્રી શુભ રીતિ રે; કીરશું દષ્ટિ લાગી રહી તાહરી રે, કહે એ કિહાની છે પ્રીત રે. તવો ૫ સડી હુતી હું પહેલાં સુણે તાતજી રે, એહ કુમર હંત શુક રૂપ રે; ફલપૂજાને પુણ્ય પામ્યા ઈહાં રે, માનવભવ એહ અનુપ રે. તવ૦ ૬ ઈમ કહીને પૂરવના નેહથી રે, વરમાલા તેણે મનરંગ રે; ફળસાર કુમર તણે કંઠે હવી રે, સહુને થે ઉચ્છરંગ રે. તવ૦ ૭ મહીપતિ ભાખે સધળા મેદે કરી રે, સરખી મળી એ બેહની જોડી રે; રાજમરાલ સાથે હંસી મળી રે, તિહાં કેઈન કાઢે ખેડી રે. તવ૦ ૮ નયણે નયણ મેલી જોતાં થકાં રે, મહાસુખ પામ્યાં બે મન્ન રે; જે સુખ પામ્યાં મહેમાંહી બે જણું રે, ન મળે તે સુરને ભવન્ન રે. તવ૦ ૯ સહુ નૃપની સાખે તિહાં સહી રે, સમરકેતુ-ભૂપાળ રે; ઉત્સવ કરી ઊલટે ફળસારને ૨, પરણાવી નિજ બાળ રે. તવ૦૧૦