________________
૩૮૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ શુકને ભવે જે તુજ સૂડી, તે શ્રી જિનને ફળ દાને હે; સુo સમરકેતુ નૃપની પુત્રી, થઈ રાજપુરે શુભ થાને છે. સુ૦ ૬ ચંદ્રલેખા નામે સા બાળા, ચંદ્રકલાથી સેહે હે સુo જેહના મુખને મટકા જતાં, સુરનરનાં મન મોહે હે. સુત્ર ૭ વર લાયક જાણું પુત્રી, સંપ્રતિ તેહને કાજે છે; સુત્ર સ્વયંવર મંડપ મનરંગે, માંડ્યો છે મહારાજે છે. સુo ૮ દેશે દેશ દૂત પઠાવી, છત્રપતિ તિહાં ગાલા હે; સુo મેલ્યા છે રાજા મનમેદ, મહીપતિ બહુ મૂચ્છાલા હે. સુo , શુક્યુગલ સ્વરૂપ સુવાટે ચિત્રપટે આલેખી છે; સુત્ર તિહાં તેહની નજરે ધરજો, સા મહયે તે દેખી છે. સુ. ૧૦ મેહ પામીને ઈહિ અપહે, જાતિસ્મરણ તે લહેયે હે; સુર વરશે તુજને સંબંધ જાણી, પ્રીત પૂરવની વહેચે છે. સુ. ૧૧ પૂરભવ પ્રીત તિહાં જાગી, દેવતણે તે વયણે હે; સુo મન મિલવા ઊર્યું હતું, આવ્યાં આંસુ નયણે હે. સુ. ૧૨ પૂરવભવની વાત જણાવી, દેવ ગયે નિજ થાને હે; સુo કુમર તે મનમાં અલો , રાજપુરે જાવાનું છે. સુo સુણજે ભવિ મનને રાગે, શ્રોતાજન સેભાગી છે. સુ. ૧૩ ઉદયરતન કહે મને પ્રેમ, એ ઓગણસાઠમી ઢાળે હે; સુo શ્રી જિનપૂજા કરજે મનરંગે, જે દુરગતિ દુઃખને ટાળે છે. સુ. ૧૪
ઢાળ સાઠમી
દેહા-સેરડી સુંદર દેય સ્વરૂપ, સૂડા અને સૂડી તણું આલેખાવ્યાં અનૂપ, ચિત્રપટે ચિત્ત ચેરવા. ૧ ચિત્ર લેઈ તે ચંગ, પરિકર સાથે પરિવ; રાજપુરે મનરંગ, કુમર ગયો તે કૌતકી. ૨
સ્વયંવર કંપે સેય, તુરત ગયે ફળસાર તવ; સિંહાસને સહુ કેય, મહીપતિ જિહાં બેઠા મળી. ૩