SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમે : અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૮૧ શુભ ગે શુભ નક્ષત્ર, વળી શુભ લગને શુભ દિન; ફળસાર નામ તે કુમરનું, સુપરે ધરિયું શુભ મન્ન. ફળ૦ ૧૩. અઠ્ઠાવનમી સુંદર, એ ઢાળ કહી મનોહાર; ઉદયરતન કહે સાંભળો, એહને આ અધિકાર. ફળ૦ ૧૪. ઢાળ ઓગણસાઠમી દેહા સોરઠી રૂપે રાજકુમાર, કુમાર સમ ઓપ; અનંગ તણો અવતાર, અવનીતલે જાણે અવતર્યો. યૌવન પામે જામ, સોભાગી ફળસાર તે; ગિરુઓ તે ગુણધામ, સકલ લાએ શોભતો. દિનકર જેમ દીપત, કમળ તનુ કાંતે કરી; યુવતી જન મોહંત, દરિસન દેખી તેહનું. ૩. દુર્ગતા નારી દેવ, અમર તે આવી ઈણ સમે; નિશામાંહી નિત્યમેવ, કહે ફળસાર કુમારને. (રાજગૃહી નગરીને વાસી-એ દેશી) પ્રેમનો બાં પાક્ની રાતે, અમર તે આવી ઈમ ભાખે છે; સુણ તું મિત્ર સલણ, ફળસાર ભાગી. જન્માંતરની વાત જે તાહરી, તે તુજને કહું ઉલ્લાસે છે. સુત્ર ૧. પહેલે ભવ કંચનપુરી ઠામે, શુપણે સહકારે હે; સુo અરજિન પ્રાસાદને આગે, તું રહેતો અંબની ડાળે છે. સુo ૨. સૂડી સહ શ્રી જિન આગે, આંબાનાં ફલ મન હેતે હે; સુo ભાવ ધરી હૈયાં શુભ રાગે, તેથી હાં ઋદ્ધિ પામી એતે હે. સુo પૂરવે જે ફળ મુજ આપ્યું, તે લઈ મેં મન રાગે છે; સુત્ર નરભવને લ્હાવો લેવા, હૈયું શ્રી જિનવર આગે હો. સુર ૪ તે પુણે લહી સુરસંપદ, આપદ મૂલ ઉસ્થાપી હે; સુo તુજ માતાને દેહલે મેં પૂર્યો, અકાલે અંબફળ આપી છે. સુર ૫ જ
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy