________________
૩૨૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ મુજ સુત હશે તે સહી, તુમને ભેગ પ્રધાન; જયસુંદરીના પુત્રનું, હું આપીશ બલિદાન. ગર્ભ ધરે દેય ગરવી, ભવિતવ્યતાને ભોમ; સુત આવ્યા બહુ શક્યને, શુભ મુહુરત શુભ ગ. જયદત્ત ને રતિદત્ત બે, અનુક્રમે વાધે બાલ; રતિસુંદરી ચિત્ત ચિંતવે, તિણે અવસરે તે કાલ. ૪
(હવે શ્રીપાલ કુમાર-એ દેશી) ગેત્રદેવીને પ્રભાવ, ઉત્તમ પુત્ર એ મેં લહ્યો છે; શોક્યના સુતને ભોગ, કિમ કરી આપું જે કહ્યો છે. ૧ વારુ એહ ઉપાય, દેવીને બલિ દેવા તણે છે; વર લેઈ નૃપ પાસ, રાજ્ય કરૂં તેણે આપણે છ. ૨ ઈમ ચિંતી સા બાલ, નૃપને કહે અવસર લહી છે; વર આપે છે તેહ, થાપણુ જે મે સહી છે. ૩ અવનીપતિ કહે એમ, જે તમે ભાગે મુખે કરી છે; તન ધન જીવ ને રાજ્ય, કહે તે આપું સુંદરી છે. ૪
પંચ દિવસુ પ્રમાણુ, રાજ્ય” કહે રાણી મુદા છે; ઈમ નિસણી અવનીશ, રાણીને રાજ્ય દીયે તદા છે. ૫ પામી મહા પસાય, પાય લાગી પ્રેમદા ચવે છે; કરે ચિંતવ્યાં કામ, હરખે રાજ્ય કરે હવે જ. ૬ જે જે શોક્યને ખાર, અનરથથી નવિ ઓસરી છે; શોક્ય સમું નહિ સાલ, શૂળી ને શક્ય બબરી છે. ૭ જયસુંદરીને જાત, પાછલી રાતે અણાવિયે જી; રુદન કરે તસ ભાત, વૈરે કરી વિછોલે દિયો છે. ૮ મહીપતિ ચિત્તે મન્ન, વર આપીને વરાંસિયે છે; પડ્યો બેલને બંધ, પહેલાં મેં ન વિમાસિયો છે. ૯ કપટ ન જાણ્યું એહ, હૈ હૈ દેવ ! કિસ્યુ કર્યું છે; કોક ન થાયે વેણ, આપ મુખે જે ઊચ્ચર્યું છે. ૧૦