________________
કહ્યું કે તમારા ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા રાખજો. જૈનગુરુ તમારી રક્ષા કરનાર છે. હવે હું તમને હેરાન નહિ કરું.
“નાગ નાસી ગયો”
બોટાદનાં ધર્મપ્રેમી રસિકભાઈ ગોંડાલાલ વોરા (રેલવે ક્લાર્ક) રેલવેનાં માલની હેરફેર કરાવતા નોંધ કરતાં વેગનમાં ઊભા હતા. મજૂરો નીચે ઊભા હતા. એવામાં વેગનનાં કોઈ ખૂણામાંથી નીકળેલા ભયંકર નાગે રસિકભાઈના પગ પર ઢીંચણ સુધી ભરડો લીધો. નોટ-પેન્સિલ હાથમાં રહી ગયા. રસિકભાઈ સ્વસ્થતાથી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. મજૂરો ચડો પાડવા લાગ્યા. બાકી રહેલ મજૂરો વેગનમાંથી કૂદકો મારી નીચે ઊતરી ગયા પણ વોરાસાહેબ તો ધ્યાનસ્થ યોગીની જેમ ઊભા રહી નવકારમંત્રનું સ્મરણ કરતા જ રહ્યા. નાગ પગેથી નીચે ઊતરી વેગનની બહાર નીકળી ગયો. રસિકભાઈ હજી એમ જ માને છે કે નાગ પગે વળગેલો જ છે. હકીકતમાં નાગે લીધેલા ભરડાની
ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મહામંત્રની નિયમિત આરાધના કરનારને તો અનેક લાભ થાય જ પણ છેવટે આપત્તિ સમયે પણ મહામંત્રના શરણે જનાર આત્મા એ આપત્તિમાંથી હેમખેમ પાર ઉતરી જાય છે, તે અંગે અહીં મારા જીવનનો એક અનુભવ રજૂ કરું છું.
5
અસર હતી. મજૂરો અને અન્ય દર્શકોએ નજીક આવી સાવધાન કરી આંખો ખોલવા કહ્યું ત્યારે શ્રદ્ધાપૂર્વક આંખો ખોલી કહેવા લાગ્યા : આ બધો નવકારમંત્રનો પ્રતાપ!
જીવનદાતા શ્રી નવકાર
કરમશી માણેકજી શાહ
૨૦૮, ગિરિરાજ એપાર્ટમેન્ટસ ગિરિરાજ થીએટર પાછળ, નવસારી. (જી. વલસાડ)
મારી એક બેબી નામે શીતલ ઉ. વ. ૮ તથા એક બાબો ઉદયન ઉ.વ. ૩ા બંને સ્કૂલમાં ભણે છે. સ્કૂલમાં ભણતા હોઈ આજુબાજુના નાના બાળકોના માથામાંથી જ એકબીજા બાળકો પર
જંગલમાં મંગલ થયું”
આ પ્રસંગ પણ રસિકભાઈના જીવનનો જ છે. તેઓશ્રીને ગાર્ડ તરીકેની બઢતી મળતાં એક વાર ગુડઝ લઈ જઈ રહ્યા હતા. ડબ્બામાં કાંઈ ખામી થતાં એન્જિનને છૂટું કરી એન્જિન તથા ડ્રાઇવર આગલા સ્ટેશને રવાના થયા. ગુડઝ ટ્રેઇનમાં ઘણો માલ, અંધારી રાત, જંગલ પ્રદેશમાં હાથમાં લાલબત્તી લઈ ક્લાકો સુધી નવકા૨નો જાપ કરતાં એકલા રહ્યા હતા. અમુક ક્લાકો પછી એન્જિન આગલા સ્ટેશનના માસ્તર અને રેલવેનાં કર્મચારીઓને લઈને પાછું આવ્યું. માલગાડીને વ્યવસ્થિત કરી યથાસ્થાને નિર્વિઘ્નતાએ પહોંચી
ગયા.
આવી જાય છે. મારી પત્નીને જમણા હાથનો લકવા હોઈ બાળકોના વાળ ઓળવાની તકલીફ રહે છે. ગઈ સાલ શનિવાર તા. ૭-૭-૮૪ના રોજ બજારમાંથી જ નિવારવાની દવા ખરીદી અને રાતે દસ વાગ્યે સૂતી વખતે બંને બાળકોને દવા લગાવી અમે સૂઈ ગયા. પંખો ઉપર ચાલુ હતો, રૂમના દ૨વાજા–બારી બંધ હતા, મારી બાજુમાં મારો બાબો સૂતો હતો. સવારના ચાર કલાકે ઓચિંતો ઊઠીને ગભરાટમાં કરંટ લાગે છે’’ એમ લવારા કરવા લાગ્યો. મેં લાઈટ ચાલુ કરી જોયું કે કોઈ વાયર તૂટેલ નથી, ઉંદર કે કોઈ જીવ-જંતુએ વાયર તોડેલ
(૧૭૬