Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 221
________________ પ્રશ્ન ૬. નીચેનાં વાક્યો પુસ્તકના જે પાના ઉપર હોય તેના નંબર લખો. ૧. દરરોજ એક વખત નવકાર સમજી જતાં ૪ કલાક લાગવા માંડ્યા. ૨. આયંબિલનો તપ, મહામંત્ર નમસ્કારનો જપ અને દાદા શંખેશ્વરનો ખપ. ૩. જાપ કરતાં કરતાં બંધ આંખે ફિલ્મની જેમ પ્રશ્નોના જવાબ દેખાવા લાગ્યા. ૪. મારો નવકાર કેટલો બધો બળવાન છે કે એના જપમાંથી નીકળતી જ્યોતિ શક્તિ માતાનેય હાર આપી શકે છે. ૫. લગભગ વીસેક મિનિટ સુધી...એ અનેક પ્રકારનાં તોફાનો કર્યા પણ નવકારના અસાધ્ય અભેદ્ય કવચને લીધે મુનિવરને જરાપણ સ્પર્શ કરી ન શક્યો., પ્રશ્ન ૭. નીચેનાં વાક્યો જે દાંતમાં હોય તે દાંતનું શીર્ષક કૌંસમાં લખો. ૧. નવકારના કારણે પંજાબી ધર્મના માર્ગે વળ્યો. ૨. ચાર લાખનો સોદો એક લાખમાં પતે એમાં અમને અમારી શ્રદ્ધયમૂર્તિ તરફનો વિશ્વાસ અને નવકારના અજપાજપનો અદશ્ય હાથ જ કારણ લાગ્યો. ૩. નાથ, શું રત્નોને જોઈ આપ પણ ધર્મ ચૂક્યા છો! ક્યારેય આપે આવું ન કર્યું ને આજે કેમ? ૪. આ એક ચમત્કાર..., એ બીજો ચમત્કાર.., આ ત્રીજો ચમત્કાર...! ૫. શ્રી નવકારે મને નવું જીવન આપ્યું અને કરેલા સંકલ્પ મુજબ મેં ચારિત્ર લીધું. જેને આજે ૪૬ વર્ષ થવા આવ્યાં છે. પ્રશ્ન ૮. નીચેનાં વાક્યો ખોટાં હોય તો (x) અને સાચાં હોય તો () આવી નિશાની કરો. ૧. દુઃખ એ વીંછીના ડંખ છે, અને સુખએ સાપનો ડંખ છે. ૨. જામનગરના ગુલાબચંદભાઈને નવકારના પ્રભાવથી કૅન્સરનું અસાધ્ય દર્દ મટી ગયું. ૩. સા. શ્રી ચારધર્માશ્રીજીને નવકાર જાપના પ્રભાવે શ્રી સીમંધર સ્વામી ભગવાનના સમવસરણના | દર્શન થયાં. ૪. નવકારનો સૌથી મોટો ચમત્કાર આજ છે કે નવકાર આવ્યો ત્યાં રોગ ટકી શકતું નથી. ૫. નવકાર મહામંત્ર પ્રવાહથી અનાદિ અનંત છે. પ્રશ્ન ૯. નીચેના શ્લોકો શુદ્ધ જોડણી પૂર્વક પૂરા કરો. [કોઈ પણ ચાર] ૧. નવકાર ઈક્ક અફખર, પાવ ફેડેઈ સત્ત અયરાાં; ૨. જબરી નામ હિરદે ધરા, ભયા પાપકા નાશ; ૩. નવનીત છે ચૌદપૂર્વનું, મહામંત્ર નવકાર; ૪. અનંત ગુણનો છંદ છે, મહામંત્ર નવકાર; ૫. જે ઘરમાં નવકાનો સદા રહે સ્થિર વાસ; પ્રશ્ન ૧૦. નવકાર મહામંત્રના પહેલા પાંચ પદો અક્ષરોના ઉલટા ક્રમથી શુદ્ધ જોડણી પૂર્વક લખો. wwwwwwwwwww Ĉivy EL LULE - LULE પ્રશ્ન ૧૧. તમે રોજ કઈ પદ્ધતિથી કેટલા નવકાર ગણો છો? નવકારના પ્રભાવે તમને જે બાહ્ય કે આત્યંતર લાભ થયા હોય તે પાંચ-સાત લીટીમાં ટૂંકમાં લખો. નવલાખ નવકાર ગણ્યા છે? ધન્યવાદ ૨૦૩

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260