Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ દિલ્હીઃ આત્મવલ્લભ ફાઉન્ડેશનના શ્રી રાજકુમારજી જૈન, શ્રી રલાલજી, શંખેશ્વર ૧૦૮ તીર્થના શ્રી સોમાભાઈ - હ૨ગોવિંદભાઈની જોડી, પુરના શ્રી પી. સી. પરમાર, આબુજીના શ્રી સુરેશભાઈ સુરાણા, ોલતીર્થના મુરબ્બી શ્રી શાંતિલાલ હરિલાલ, હસ્તગિરિ આદિ તીર્થોના શ્રી લાલ કકલચંદ, જૈન શાસનના જયંતભાઈ, જામનગરથી નવીનભાઈ, ત્રયી સંઘ અમદાવાદના જયેશભાઈ, શ્રી જ્ઞાનચંદજી જૈન વગેરે પ્રમુખ હતા. સવાય પણ જોધપુર, અજમેર, પાલી, ભિનમાલ, અમદાવાદ, સુરત, મુંબઈ દૂર-સુદૂરના સ્થાનોથી ટ્રસ્ટી મહોદયો પધારેલા. શ્રી શંખેશ્વર ભોયણીજી ના પ્રમુખ શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈને મહારાષ્ટ્રમાં જરૂરી કાર્યે વાનું તેઓશ્રી એક દિવસ પૂર્વે આવીને શુભેચ્છા વ્યક્ત કરી ગયા હતા. , પૃભામાં ટ્રસ્ટીઓએ અનેક સવાલો પૂછ્યા, જેના પૂજ્યશ્રી તરફથી શાસ્ત્રીય ધાનો પ્રાપ્ત થતાં સભા ઝૂમી ઉઠતી હતી. બીજા દિવસે તીર્થોના તેમજ સંઘોના પ્રમુખ, ઉપપ્રમુખ કે મેનેજિંગ ટ્રસ્ટીઓનું પી. સંઘવી ટ્રસ્ટે બહુમાન કર્યું. બહુમાનમાં તિલક-હા૨-સાફો ઉપરાંત ચાંદીનું ચિન્હ અર્પણ કરાયેલ. અતિથિ વિશેષરૂપે આમંત્રિત શ્રી પી. સી. ૫૨મા૨ અને શ્રી ટી. પી. ઓસ્તવાલે 1 દિવસે કાયદા-કાનૂન અને જૈન સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં ટ્રસ્ટ એક્ટની નોના અર્થઘટન અને પરિપાલન અંગે સવિગત સમજ આપેલ. શ્રી પરમાર ૨ સમિતિના સભ્ય હતા. તેમણે કમિટીના અનુભવો રજૂ કર્યા. જ્યારે તવાલજીએ વિશેષ રૂપથી ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોની બાબતમાં માર્ગદર્શન ો, ટ્રસ્ટોના વહીવટ અંગે કોઈ પણ તકલીફ આવે ત્યારે સેવા પ્રદાન કરવાની ધરી આપી હતી. બંને અતિથિ વિશેષોનું ટ્રસ્ટે બહુમાન કરેલ. વેખ્યાત અર્થ-વિશેષજ્ઞ શ્રી નિમેષભાઈ કંપાણી નાદુરુસ્ત સ્વાસ્થ્યવશ આવી ન ા છતાં તેમણે શુભેચ્છા સંદેશ સાથે ટ્રસ્ટીઓએ કરવા-ન કરવા અંગેની તોની અત્યંત ઉપયોગી બને તેવી સમરી લખીને મોકલાવેલ. માયોજક કે. પી. સંઘવી પરિવારને આવેલા ટ્રસ્ટીઓએ મળી ફરી ફરી આવા તન ગુરુદેવની નિશ્રામાં યોજવા માટે વિનંતી કરી. જેથી આયોજક પરિવાર .ત આનંદિત બન્યો હતો. ભાવિમાં પણ આવા આયોજન યોજવાની ભાવના પણ ણે વ્યક્ત કરેલ. પૂજ્યશ્રીએ ત્રણ ત્રણ દિવસ અથાક પરિશ્રમ ક૨ી પ્રવચન ન કર્યું તે બદલ કે. પી. સંઘવી પરિવારે ઉપકાર સ્મરણ કરેલ. Jain Education International 12 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 260