Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પાવાપુરી તીર્થધામમાં સુસફળ ટ્રસ્ટી સ્નેહ-મિલન ૬૦૦ થી વધુ ટ્રસ્ટીઓ પથાર્યા * ત્રણ દિવસમાં ૧૩ કલાક વ્યાખ્યાન-વાચના, સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપાને લગતું શાસ્ત્રીય માર્ગદર્શન અપાયું * પ્રતિવર્ષ સંમેલનની માગણી *ટ્રસ્ટીઓનું ભાવભર્યું બહુમાન * કે. પી. સંઘવી ટ્રસ્ટનું ઉદાર આયોજન * યાદગાર માહોલ * મરુઘનું અભિનવ પાર્શ્વઘામ=પાવાપુરી તીર્થઘામ વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ. સા. તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા. ના રાજસ્થાનમાં વિચરણ થવાના સમાચાર મળતાં જ પાવાપુરી તીર્થધામના અગ્રણી સંસ્થાપક ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સંઘવીએ હસ્તગિરિ તીર્થે આવી પૂજ્યશ્રીને પોતાના તીર્થંગણે સ્થિરતા કરી જ્ઞાનદાન કરવા અંગે વિનંતી કરેલ. વર્ષોથી એમની ભાવના હતી કે મારી જેમ જ ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ મારા આંગણે આવી મારું બહુમાન સ્વીકારે અને તેમની સાથે સદ્ગુરુના શ્રીમુખે સહુ મળી ટ્રસ્ટીઓની જવાબદારીઓ, કર્તવ્યો, ભૂમિકા અને લાયકાત અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ. એ ભાવનાને સાકાર કરવા તેમણે ભારતવર્ષીય તીર્થક્ષેત્ર અને ધર્મધામોના ટ્રસ્ટીઓનું એક સ્નેહમિલન-બહુમાન સમારોહ યોજવાનું નિર્ધાર્યું. સુંદર પોસ્ટર બનાવી ગામેગામ - સંઘો અને તીર્થધામો ૫૨ મોકલ્યું. સંધોતીર્થોના ટ્રસ્ટીઓ પાસેથી જરૂરી ફોર્મો પણ ભરાવી મંગાવ્યાં. વિ. સં. ૨૦૫૯, ચૈત્ર સુદ પ્ર. ૩, દ્વિતીય-૩ અને ૪, શુક્ર, શશિન અને રવિ, Jain Education International 10 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 260