________________
૧૯
ભવિ ૧૦
તથા
ભવિ.
ભવિ. ૧૧
ભવિ.
ઉંઘ વહેંચી લે ઉજાગરે કેણ,
તુમે છે મારા સાચા સેણુ; તેથી કહું છું તમને એમ,
તેમ કરે મુજ થાએ એમ. નાણું કર્યું છે નેહને તોડ,
તેથી તમે નવ કરશે જેડ, ધન દેખીને મારી બુદ્ધિ,
બગડી જાય તે નાશે શુદ્ધિ. મિત્ર દ્રોહ વળી તવ તિહાં થાય,
એવું કામ ન કરવું ભાય , બાપા ! તમે છો ચતુર સુજાણ,
સમજાવું કહીને વાણી. એ વિણ અવર જે હવે કાંય,
કરું સુખેથી છે મુજ વાય; એમ સુણ કકલ કહે તામ,
કેમ બોલે છે. તમે તે આમ. શેઠાણીએ જે કહેલ છે મુજ,
તે ભાંખું સઘળું તુમ ગુઝ. તુમ ઉપર વિશ્વાસ છે એહ,
તેથી રહેશે મંજૂષ તુમ ગેહ. આધાર વિણ હું ન લહું વિત્ત,
એ સારી છે સર્વની રીત; કો કાળે ફરી જાયે મન,
તો મુજ ન મળે ખાવા અન્ન.
હું છું હું છું હું છું હું છું હું છું
ભવિ. ૧૨
ભવિ
ભવિ. ૧૩
ભવિ.
ભવિ. ૧૪
ભવિ.
ભવિ. ૧૫
૧ સજજન. ૨ વચન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com