Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 166
________________ ૧૪૯ આ વખતે સજ્જનને સ્વામ !, નૃપ આગે મૂકે અભિરામ; તે કરશે તુમ કામ, દિલમાં. લલના યંણે મિત્ર ખેલાવી, નૃપ આણુા એને સમજાવી; મૂકે તેને ન મટે ભાવી, દિલમાં. ઢાળ ઈગ્યારમી પૂરી થાએ, રામચંદ્ર મુનિ કહે ઉમાએ; નિયતિહરિ સુપસાએ, ૧૫ દિલમાં. ૧૬ ' દાહરા કુમર તણા આદેશથી, સજ્જન ચાલ્યે તામ; વિવિધ વિચારા ઉદ્ભવે, દુન મનમાં આમ. કાલે મેં નૃપ આગળે, કહી હતી જે વાત; તે કારણ મુજ તેડીયેા, ભૂપતિએ એકાંત. શું શું કહેવું ત્યાં કતે હૈં, મનશું કરે વિચાર; હવે ભ ભેરૂં રાયને, એમાં ન લાવું વાર. ક્રોધારૂ રાજા થઈ, કરશે તેની ઘાત; મુજને આદર આપશે, થાશે બહુ સુખ સાત. રાજ રમણી એ મુજને, આપર્શે ધરી હુ પ્યાર, તિમ વળી ઉપકાર માહુરી, માનશે નૃપ તે વાર દુર્મતિ આગે ચાલીયા, હુંસ ધરી મનમાંય; શ્રોતાજન ! હવે સાંભળા, મનમાં થઇને ઉમાય. ઢાળ ૧૨ મી [ ગેકુળની ગાવાલણી, મહિ વેચવા આવે—એ દેશી. ] સજ્જન આગે ચાલીયા, હંસ મનમાં ધરીને; રાજ મારગને ઓળંગીને, આવે ગુપ્ત દ્વાર તે. ૧ સ્ત્રી. ૨ ક્રોધથી રાતે પીળો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪ ૧ ૨ 3 ૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180