Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૬૦
૨૧
૨૨
અંગ ઇબ્યારે પૂરણ શીખ્યા, વિનયે ગુરૂવર પાસ જી; સુતિની કરણી કરે ભવ તરણી, કરતાં આત્મ પ્રકાશ છે. ૧૮ તપ જ૫ સયમ નિર્મળ પાળી, અંતે અણુસણુ સાધ જી; ખારમે સ્વર્ગે નિજ ર થઇને, ભાગવે સુખ આમાધ જી. ૧૯ આવીશ. અયરનું` આયુ ભાગવી, મા વિદેહ ઉપજત જી; સદ્ગુરૂ સંગે સંયમ આદરી, નિવૃત્તિ પદ પામત જી. ૨૦ નમે નમે એહવા મુનિ જનને, નમતાં પાતિક જાય જી; કથા સુણી ગુણી જનેાની, મંગળ માળા થાય છે. ગૃહવાસે પણ રહ્યા ધર્મ તે, ન તજી ધર્મની ટેક જી; એહુવી દઢતા ધર્મની પાળે, તે લાખામાં એક જી. એહ કથા નિસુણી નર નારી, ધરો હૃદય મુઝાર જી; ધર્મ-નિયમ નિષ્ઠાએજ પાળા, થાશે સફળ અવતાર જી. ૨૩ કથા મહાધિ ગ્રંથથી ઉદ્ધરી, એહ કહ્યો સખ ધ; ભવ્યજનાને સર્દોષ કારી, રચિયા એહ પ્રખધ જી. સાધુ સમાજે આચારજ વર, સિંહ ગુરૂ રાય જી; તે ગુરૂના સુપસાયે કીધી, એ કવિતા સુખ દાય છે. “નલ વસુ નિધિ શશી સાથે સાહે, "મધુ માસ મનેાહાર જી; વીર જયંતી ઇંદુ વારે, ગામ ભાય મુાર જી. ન. ૨૬ પંદરમી ઢાળે રંગરસાળે, પૂર્ણ થયા અધિકાર જી; રામચંદ્ર કહે શ્રોતાને ઘરે, હાજો જય જયકાર જી. ૪. ૨૭ સુદર્શન ગિર શિવ શશી ક્રૂરતા, જ્યેાતિષચક્ર હમેશજી; એહ કથા સ્થિર રહેજો ત્યાં લગે, વિશ્વમાંહે વિશેષ, જી. ૨૮ પ્રતિ શ્રી લલિતાંગ કુમારના રાસ સમાસઃ
૨૫
૨૪
૧ દેવ. ૨ સાપમનું, ૩ મેક્ષપદ, ૪ દૃઢ મનથી, ૫ ચૈત્ર, ૬ સામવાર. ૭ મેરૂ. ૮ પત. ૯ સૂર્યાં, ૧૦ ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 175 176 177 178 179 180